________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આવ્યું છતાં ઓગણત્રીશમાં અધ્યયનમાં સમ્યક્ત્વના પ્રસંગે તે ચિહ્નોથી યુક્ત ગુણોનું ફળ અવશ્ય દર્શાવવામાં આવેલું છે.
સમ્યગ્દર્શનના ચિહ્ન – સમ્યગ્દર્શનનાં ગુણારૂપ ચિહ્નોનાં નામ આ પ્રમાણે
૧૯૮
છે :
૧. સંવેગ (મોક્ષ પ્રત્યે પ્રેમ), ૨. નિર્વેદ (સાંસારિક વિષય-ભોગોમાંથી વિરક્તિ), ૩. અનુકંપા (પ્રાણિપાત્ર પ્રત્યે દયા ભાવ), ૪. આસ્તિક્ય (જીવ, અજીવ, પરલોક વગેરેની સત્તામા વિશ્વાસ) અને ૫. પ્રશમ (રાગ-દ્વેષાત્મક વૃત્તિઓ ઉપસ્થિત રહે છતાં શાંત પરિણામથી વિચલિત ન થવું). સમ્યગ્દર્શનના આ પાંચ ચિહ્નોમાંથી ગ્રંથમાં ‘સંવેગ’, ‘નિર્વેદ’ અને ‘આસ્તિક્ય’ (અનુત્તરધર્મશ્રદ્ધા) પરસ્પર એકબીજાના પૂરક તરીકે દર્શાવી, તૃતીય-જન્મનું અતિક્રમણ કર્યા વગર કર્મોનો ક્ષય કરીને (આત્મ વિશુદ્ધ થઈને) મોક્ષ પ્રાપ્તિનાં અધિકારી દર્શાવવામાં આવેલ છેરે. ક્યાંક ક્યાંક, ગ્રંથમાં, સંવેગ અને નિર્વેદની પ્રાપ્તિને સમ્યક્ત્વની પ્રાપ્તિના રૂપમાં દર્શાવવામાં આવેલ છે . ‘અનુકંપા’ અહિંસાનું જ પ્રતીક છે તથા પ્રશમભાવ વગર સંવેગાદિ ભાવ ન સંભવે કારણ જ્યારે વિત્ત રાગાદિ વૃત્તિઓ ઉપસ્થિત થતાં પોતાનાં શાંત પરિણામો સાથે જોડાયેલ ન રહે
૧ મા. સં. નૈ. પૃ. ૨૪૨; વસ્તિવકૂ, પૃ. ૩૨૩.
२ संवेगेणं भंते ! जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं घम्मसद्धं जययइ । अणुत्तराण घम्मसद्धाए संवेगं हव्वमागच्छइ । अणंताणुबंधिको हमाणमायालोभे खवेइ । नवं च कम्मं न बंधइ । तप्पच्चइयं च मं मिच्छतविसोहिं काऊण दंसणाराहए भवइ । दंसणविसोहीए य णं विसुद्धाए अत्थे गइए तेणेव भवग्गहणेणं सिज्जई । विसोहीए य णं विसुद्धाए तच्च पुणो भवग्गहणं नाइक्कमइ ।
તથા જુઓ – ઉ. ૨૬. ૨-૩. 3 सोऊण तस्स सोधम्मं अणगारस्स अंतिए । महया संवेगनिव्वेयं समावनो नराहिवो ||
તથા જુઓ – ૩. ૨૧.૧૦; ૨૯. ૬૦.
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૨૬. ૧.
—૩. ૧૮. ૧૮.
www.jainelibrary.org