________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૧. ‘કેશિ-ગૌતમ’ સંવાદમાં દર્શાવવામાં આવ્યું છે કે અન્ય બાહ્ય વેષભૂષા વગેરે નહીં પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષનાં અદ્ભુત સાધનો છે. ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર - એ બંને જૈન ઉપદેશકોની આવી પ્રતિજ્ઞા છે.
૧૮૮
૨ મોક્ષમાર્ગગતિ નામના અઠ્યાવીસમા અધ્યયનની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે : જ્ઞાન અને દર્શન જેનાં લક્ષણ છે એવાં ચાર કારણોથી મુક્ત યથાર્થ મોક્ષમાર્ગની ગતિ વિષે તું મારી પાસેથી સાંભળ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ- આ મોક્ષ-માર્ગ છે. જે આ માર્ગનું અનુસરણ કરે છે તે સુમતિ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. આમ ભગવાન જિનેન્દ્રે જણાવ્યું છે . આગળ આ હકીકતનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથમાં લખવામાં આવ્યું છે : જ્ઞાનથી પદાર્થને જાણે છે, દર્શનથી તેના પર શ્રદ્ધા રાખે છે, ચારિત્રથી કર્માસવોને રોકે છે અને તપથી શુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ રીતે જેઓ સર્વ પ્રકારનાં દુ:ખોથી છૂટવા ઈચ્છે છે તેઓ સંયમ અને તપથી પૂર્વબદ્ધ કર્મોને નષ્ટ કરે છે . કર્મોનો ક્ષય કરવામાં વિશેષ ઉપયોગી હોવાને કારણે અહીં તપને સદાચારથી પૃથક્ ગણાવવામાં
१ अह भवे पइन्ना उ मोक्खसव्यभूयसाहणा ।
नाणं च दंसणं चेव चरितं चैव निच्छिए ||
૨ વત્તા મુળઓ પાત્તાઓ, તે નહા—સિદ્ધપુર્દૂ, રેવસુર્ફ, મનુય— મુશર્ર, સુપ<ાયાર્ં ।
3 मोक्खमग्गगई तच्चं सुणेह जिणभासियं । चउकारणसंजुत्तं नाणदंसणलक्खणं ।। नाणं च दंसणं चैव चरितं च तवो तहा । एयंमग्गमणुपत्ता जीवा गच्छंति सोग्गइं ॥
४ नाणेण जाणई भावे दंसणेण य सद्दहे । चरित्तेण निगिण्हाइ तवेण परिसुज्झई ॥ खवेत्ता पुव्वकम्मा संजमेण तवेण य । सव्वदुक्खप्पहीणठ्ठा पक्कमंति महेसिणो ॥
Jain Education International
૧૩. ૨૩. ૩૩.
-સ્થાના સૂત્ર ૪. ૧. ૨૯.
For Private & Personal Use Only
-૩. ૨૮. ૧-૩.
૩. ૨૮. ૩૫. ૩૬.
www.jainelibrary.org