________________
પ્રકરણ ૨ : સંસાર
૧૫૧
બદ્ધ થઈ સુખ-દુઃખ વગેરેનો અનુભવ કરાવે છે. આ કર્મ એક સાચા ન્યાયાધીશની જેમ જીવની પ્રત્યેક કાર્યવાહીને જાણે કે લખી રાખે છે અને તે અનુસાર તેનાં ફળ પણ આપે છે કારણ કે કર્મ એ સત્ય ઘટના છે. માટે, જે રૂપે કર્મ કરવામાં આવે છે તે રૂપે તેનું ફળ પણ અવશ્ય આપે છે. કર્મોનું ફળ ભોગવ્યા વગર કોઈને છૂટકારો મળતો નથી. જો સારાં કર્મ કરે તો સુખરૂપ સારું ફળ મળે છે. જો ખરાબ કર્મ કરે તો દુ:ખરૂપ ખરાબ ફળ મળે છે. આ કર્મો નિમ્ન કુલ-ગોત્ર-શરીરરચના વગેરે પ્રાપ્ત થાય છે. મરણ પછી પરલોકમાં પણ સાથ આપનાર જો કોઈ હોય તો તે છે જીવ દ્વારા કરવામાં આવેલ શુભાશુભ કર્મ માટે ગ્રંથમાં લખવામાં આવ્યું છે-ભાઈ બંધુ વગેરે કોઈના કર્મના ભાગીદાર બની શકતા નથી અને તેમને કર્મમાંથી છૂટકારો પણ આપી શકતા નથી કારણ કે કર્મ કર્તાનું જ અનુગમન કરે છે'. બીજા માટે કરવામાં ૧ ૬ તુ માડું ર ડું ||
-૩. ૧૩. ૧૯. कम्मा नियाणप्पगडा तुमे राय विचिन्तिाया । तेसिं फलविवागेण विप्पओगमुवागया ।।
–૩. ૧૩. ૮. २ कम्मसच्चा हु पाणिणो।
–૩ ૭. ૨૦. सव्वं सुचिण्णं सफलं नराणं । कडाण कम्माण न मोक्ख अस्थि ।।
–૩. ૧૩. ૧૦. ૩ શુભકર્મોના શુભફળ માટે જુઓ - ઉ. ૧૩. ૧૦-૧૧, ૧૯-૨૧-૨૨, ૨૦. ૩૩, ર૯-૨૩ વગેરે અશુભ કર્મોના અશુભફળ માટે જુઓ - ઉ. ૩. ૫, ૫. ૧૩, ૮. ૨૫, ૧૯. ૧૯-૨૦, ૩૦, ૬ વગેરે ૪ ઉ. ૩. ૩, ૧૪. ૧-૨ વગેરે ५ न तस्स दुक्खं विभयन्ति नाइओ न मित्तवग्गा न सुया न बन्थ्वा । एक्को सयं पच्चणुहोइ टुक्खं कत्तारमेव अणुजाइ कम्मं ।। चेच्चा दुपयं च चउप्पयं च खेतं गिहं घणधनं च सव्यं । सकम्मबीओ अवसो पमाई परं भवं सुन्दरपावनगं वा ॥
–૩. ૧૩. ર૩-૨૪. તથા જુઓ – પૃ. ૧૩૩, પા. ટિ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org