________________
પ્રકરણ ૨ : સંસાર
કર્મમળનો સંયમ કરે છે'. આવી સ્થિતિમાં હોવાથી, તેમની ધન-ધાન્યાદિથી સંપન્ન ક્ષત્રિયરાજાની જેમ ભોગોમાંથી નિવૃત્તિ થતી નથી. વારંવાર પ્રતિબોધિત કરવામાં આવે છતાં તે તરફની તેની પ્રવૃત્તિ, કીચડમાં ફસાયેલ હાથી કાંઠાનો પ્રદેશ જોઈ સીધો હોવા છતાં કાદવમાંથી નીકળતો નથી તેમ, અટકતી નથી. ચિત્ત-મુનિ દ્વારા બ્રહ્મરૂપી ચક્રવર્તી વારંવાર પ્રતિબોધિત થાય છે છતાં પણ વિષયોમાંથી વિરક્ત થતો નથી અને અંતે સાતમાં નરકમાં જાય છે . તેથી ગ્રંથમાં, સંસારને પાશરૂપ તથા સમુદ્રની જેવો વિશાળ અને દુસ્તર પ્રદર્શિત કરવામાં આવેલ છે અને તેમાંથી નીકળવાનું કામ ખૂબ જ કપરું છે".
-
ચાર દૃષ્ટાન્ત - વિષયાસક્ત પુરુષોને પ્રતિબોધિત કરવા માટે ગ્રંથમાં ચાર દૃષ્ટાન્ત આપવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે :
१. कायसा वयसा मत्ते वित्ते गिद्धे य इस्थिसु । दुहुओ मलं संचिणइ सिसुणागोव्व मट्ठियं ॥
२ न निविज्जन्ति संसारे सव्वट्टेसु व खत्तिया ।
3 नागो जहा पंक जलावसत्रो दडुं थलं नाभिसमेइ तीरं ॥
તથા જુઓ - ઉ. ૧૩. ૧૪, ૨૭, ૩૩, ૧૯. ૨૯, ૮-૬ ४ पंचालराया वि य बम्भदत्तो ।
साहुस्स तस्स वयणं असाउं ॥ अणुत्तरे भुंजिय कामभोयोगे । अणुत्तरे सा नरए पविट्ठो ||
Jain Education International
૧૩૯
For Private & Personal Use Only
૧૩. ૫. ૧૦.
૧૩. ૩. ૫.
૧૩. ૧૩. ૩૦.
५. पासजाइपहे बहू ।
तिण्णो ह सि अण्णवं महं । - उ. १०. ३४ તથા જુઓ - ઉ. ૪. ૭, ૫-૧, ૬. ૨, ૮. ૧૦, ૧૯-૧૧, ૨૧-૨૪, ૨૨.
૩૧, ૨૩. ૭૩, ૨૫-૪. ૬ ૯. ૭. ૧-૨૪.
૩. ૧૩. ૩૪.
—૩. ૬. ૨.
www.jainelibrary.org