________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૦પ
આવી છે એટલી જ તેની કાયસ્થિતિ પણ છે. બાકીની ક્ષેત્ર તથા કાલ સંબંધી બધી બાબતો ચતુરિન્દ્રિય જેવી જ છે.
આ નારકી જીવોનાં દુ:ખ, મનુષ્યનાં દુઃખોની સરખામણીમાં ઘણાં જ વધારે છે અને નીચ-નીચેનાં નરકોનાં દુઃખ પૂર્વ-પૂર્વનાં નરકોની સરખામણીમાં અનેક ગણાં વધારે છે. આ નરકોમાં કેવા પ્રકારનાં કષ્ટો ભોગવવાં પડે છે તેનું વિશેષ વર્ણન આગળ ઉપર કરવામાં આવશે.
તિર્યંચ-એકેન્દ્રિયથી શરૂ કરી ચાર ઇન્દ્રિયોવાળા જીવ તથા પંચેન્દ્રિયોમાં પશુ-પક્ષી વગેરેને તિર્યંચ કહેવામાં આવે છે. ઉત્પત્તિની અપેક્ષાએ પંચેન્દ્રિય તિર્યંચોના બે ભેદ પડે છે. ૧. સંમૂર્ણિમ અને ર. ગર્ભજ. બંનેના વળી જલ, સ્થળ, અને આકાશમાં ચાલવાની શક્તિની અપેક્ષાએ ત્રણ-ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે". १. देवे नेरइए य अइगओ उक्कोसं जीवो उ संवसे । इक्किक्कभवगहणे समयं गोयम मा पमायए ।।
–૩. ૨૦. ૨૪. जा चेव उ आउठिई नेरइयाणं वियाहिया । सा तेसिं कायठिई जहन्नक्कोसिया भवे ॥
–૩. ૩૬. ૨૬૭. ૨ ક. ૩૬. ૧૫૮-૧૫૯, ૧૬૮-૧૬૯. 3 जहा इहं अगणी उण्हो इत्तोऽणंतगुणो तहिं । मरएसु वेयणा उण्हा अस्साया वेइया मए ।।
–૩. ૨૧. ૪૮. તથા જુઓ - ઉ. ૧૯. ૪૯; પ્રકરણ ૨, નારકીય કષ્ટ. ४ पंचिदियतिरिक्खाओ दुविहा ते वियाहिया । समुच्छिमतिरिक्खाओ गमवक्कंतिया तहा ॥
–૩. ૩૬. ૨૭૦. जरायुजाण्डजपोतानां गर्भः । शेषाणा सम्मूर्च्छनम् ।
–ત. સૂ. ૨. રૂરૂ-રૂ૪. ५ दुविहा ते भवे तिविहा जलयरा थलयरा तहा । नहयरा य बोधव्वा तेसिं भेए सुणेह मे ॥
–૩. ૩૬. ૨૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org