________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૦૩
ઓછી અન્તર્મુહૂર્ત અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધીની છે. અન્તર્માન ઓછામાં ઓછું અન્તર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનન્તકાળનું છે. રૂપાદિના તારતમ્યથી તેના પણ સ્થાવર જીવોની જેમ હજારો ભેદ પડી શકે છે. એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીના બધા જીવ તિર્યંચ જ કહેવાય છે.
૪. પંચેન્દ્રિય જીવ- જે સ્પર્શ, રસના, ઘાણ, ચહ્યું અને કર્ણ આ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત છે તે પંચેન્દ્રિય જીવ કહેવાય છે. બધા જીવોમાં પંચેન્દ્રિય જીવોની જ પ્રધાનતા છે. નર્ક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિના ભેદથી એને ચાર પ્રકારે વિભક્ત કરવામાં આવેલ છે. તેમનો વિશેષ પરિચય નીચે મુજબ
નારકી- જે પાપ કર્મોને કારણે દુઃખો ભોગવે છે તથા અધોલોકમાં નિવાસ કરે છે તેને નારકી જીવ કહેવામાં આવે છે.
અનુસંધાન પૃ. ૧૦રની પા. ટિ.
एगूणपण्णहोरत्ता उक्कोसेण वियाहिया तेइंदियआउठिई अंतोमुहत्तं जहनिया ।।
–૩. ૩૬. ૨૪. छच्चेव य मासाऊ उक्कोसेण वियाहिया । वउरिदियआउठिई अंतोमुहत्तं जहत्रिया ।
–૩. ૩૬.૧૨. १ संखिज्जकालमुक्कोसा अंतोमुहत्तं जहनिया । वेइंदियकायठिई तं कायं तु अमुंचओ ॥
–૩. ૩૬. ૨૩૩. તથા જુઓ – ઉ. ૩૬. ૧૪૨, ૧૫ર; ૧૦. ૧૦-૧૨. अणंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहत्रयं । वेइंदियजीवामं अंतरं च वियाहियं ।।
-૩. ૩૬.૦૪. આ રીતે ત્રીન્દ્રિય આદિ માટે જુઓ – ઉ. ૩૬. ૧૪૩, ૧૫૩. ૩ જુઓ – પૃ. ૯૨. પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org