SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન (કાષ્ઠભક્ષક ઉઘઈ), વાસીમુખ, શક્તિ, શંખ, લઘુશંખ, પલ્લક, અનુપલ્લક, વરાટક (કોડી), જલોકા, જાલકા, ચંદના વગેરે. ૨. ત્રિક્રિય જીવ- જે સ્પર્શ, રસના અને ઘાણા એ ત્રણ ઇન્દ્રિયોથી યુક્ત છે તે ત્રીન્દ્રિય જીવ કહેવાય છે. જેમકે: કુન્યૂ, પિપીલિકા, ઉદસા, ઉત્કલિકા, ઉપદેહિકા, તૃણાહારક, કાષ્ઠહારક, માલુકા, પત્રહારક, કાર્યાસિક, અસ્થિજાત તિક, ત્રપુષ, મિંગજ, શતાવરી, ગુલ્મી, ઇન્દ્રકાયિક, ઇન્દ્રગોપક વગેરે. ૩. ચતુરિન્દ્રિય જીવ- જે સ્પર્શ, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયોથી યુક્ત છે તે ચતુરિન્દ્રિય જીવ કહેવાય છે. જેમકે : અશ્વિકા, પૌકિકા, મક્ષિકા, મચ્છ૨, ભમરો, કીડો, પતંગીયું, ટિંકણા, કુંકણા, કુલ્ફર, શૃંગરીટી, નભ્યાવર્ત, વીંછી, “ગરીટક, વિરલી, અક્ષિવેધક, અક્ષિતા, માગધ, અક્ષિરોડક, વિચિત્ર, ચિત્રપટક, ઉપધિજલકા, જલકારી, નીચક, તામ્રક વગેરે. ઉપર્યુક્ત ત્રણ પ્રકારના દ્વિદ્રિયાદિ જીવ સ્કૂળ હોવાથી લોકના એક ભાગમાં રહે છે. તે અનાદિકાળથી અસ્તિત્વમાં છે અને અનંતકાળ સુધી રહેશે. આ કોઈ જીવ-વિશેષની સ્થિતિ, વિશેષની દૃષ્ટિએ આદિ અને સાત્ત પણ છે. એમનું આયુષ્ય ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત તથા વધુમાં વધુ દ્વિન્દ્રિયનું ૧ર વર્ષ, ત્રીન્દ્રિયનું ૪૯ દિવસ અને ચતુરિન્દ્રિયનું છ માસનું છે. કાયસ્થિતિ ઓછામાં ૧ કુંવીડુિં.....કવિ ઈવમીયો ! –૩. રૂદ્. શરૂ૭-૨૩૨. २ अंधिया पोत्तिया देव मच्छिया मसगा तहा । इय चउरिदिया एए णेगहा एवमायओ –૩. ૩૬. ૨૪૬-૨૪૬. 3 लोगेगदेसे ते सव्वे न सव्वस्थ वियाहिया । –૩. ર૬. ૨૩૦, ૨૩, ૨૪૨. ૪ ઉ. ૩૬. ૧૩૧, ૧૪૦, ૧૫૦ (શષ પૃ. ૯૯, પા. ટિ. ૨ ની જેમ) I ५ वासाई वारसा वेव उक्कोसेण वियाहिया । वेदियआउठिई अंतोमुहत्तं जहत्रिया ।। –૩. રૂદ્ર. ૨૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy