________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ભુજમોચક, ઇન્દ્રિનીલ, ચંદનગેરુ-હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, ચંદ્રપ્રભ, વૈદૂર્ય, જલકાત્ત અને સૂર્યકાન્ત-ખરપૃથ્વીના આ ૩૬ પ્રકારોમાં કઠોર સ્પર્શયુક્ત ધાતુ, પાષાણ, મણિ વગેરેને ગણાવવામાં આવ્યા છે. ગોમેદકથી માંડી અંત સુધીના બધા ભેદ ખાસ પ્રકારનાં રત્નોનાં નામ છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ એક જ પ્રકારનો છે.
૨. અપકાયિક જીવ-જેનું શરીર જળ છે તેને અપમાયિક જીવ કહેવામાં આવે છે. સૂક્ષ્મ-પર્યાપ્ત, સૂક્ષ્મ-અપર્યાપ્ત, સ્થૂળ-પર્યાપ્ત અને સ્થળ અપર્યાપ્તના ભેદથી પૃથ્વીકાયિકની જેમ તેના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. સ્થળ અથવા બાદર-પર્યાપ્ત જીવોના પાંચ પ્રકારો ગણાવેલ છે. જેમકે: શુદ્ધોદક (મદ્ય અથવા સમુદ્ર વગેરેનું જળ), અવશ્યાય (ઝાકળા, હરતનુ, મહિકા અને હિમ (બરફ).
૩. વનસ્પતિકાયિક જીવ-જેનું શરીર વનસ્પતિ જ છે તેને વનસ્પતિકાયિક જીવ કહેવામાં આવે છે. પૃથ્વીના ભેદોથી જેમ તેના પણ સૂક્ષ્મપર્યાપ્ત, સૂક્ષ્મ અપર્યાપીક સ્થળ પર્યાપ્ત, સ્થળ અપર્યાપ્ત એવા ચાર ભેદ ગણાવવામાં આવ્યા છે. સ્થૂળ-પર્યાપ્તના વળી બે ભાગ પાડવામાં આવ્યા છે. ૧ સાધારણ શરીર (જેના શરીરમાં એકથી વધુ જીવો નિવાસ કરે છે અને એકના આહાર વગેરેથી
૧ એજન ૨ ફુવા માસનીવા ૩. (શેષ પૃ. ૯૫, પા. ટિ. ૧ ની જેમ).
-૩. ૩૬. ૮૪. 3 वायरा जे उ पज्जता पंचहा ते पकित्तिया । सुद्धोदए य उस्से हरतण महिया हिमे ॥
–૩. ૩૬. ૮૬. ४ 'हरतुन:' स्निग्धपृथिवोसमुद्भवः तृणाग्रबिन्दुः ‘महिका' कर्ममासेषु सूक्ष्मवर्षम् ।
–૩. ને. વૃ. 9. ૩૮. ૫ વિદા વણસનીવા...(શેષ પૃ. ૯૫, પા. ટિ. ૧ની જેમ) .
–૩. ૩૬. ૨૨. ६ बायरा जे उ पज्जता दुविहा ते वियाहिवा । साहारणसरीरा य पत्तेगा य तहेव य ।।
-૩. ૩૬. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org