SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૫૭ જિન નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતોલી-નિર્ગમારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તંભ પર આ ઘણો જ ઘસાઈ ગયેલો સં૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૮નો લેખ મળે છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે જીર્ણદુર્ગ (ઉપરકોટ), અસલી જૂનાગઢના ઉપકંઠમાં, દુર્ગની પશ્ચિમે મંત્રી તેજપાળે ઈ. સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે ઓળખાતું) “તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઈસ્વીસનના ૧૪મા-૧૫મા શતકના જૈન પ્રબંધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈત્ય-પરિપાટીઓમાં મળે છે, તેનો અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણોથી પ્રાચીન એવો અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે : સંવત ૨૩૩૪ વર્ષે વૈસાવ વદિ ૮ રવીવ (?)...[] ઘેદ....... ••••••••••••••••••••••••••••••••• ................... પૂનાથ...... શ્રૌતેનy... ...ક્ષેત્રપાન...................... श्रीदेवकीयक्षेत्रे प्राग्वाटज्ञाती ठ. श्री -माल महं आल्हणदेव्या श्रेयो) વાગડેન......માર્યા ...... ................. ....શ્રીરેવી માંડ[T] ......શ્રીતીર્થે શ્રીમતિજ્ઞા તીય........................ ............................રિતા હવે પછીના લેખો સોલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણ પર કંડારેલ સં. ૧૩૬ ૧ | ઈ. સ. ૧૩૦પનો લેખ નેમિનિના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગોખલામાં ગોઠવેલ છે. લેખ ઉજ્જયંત મહાતીર્થ પર ચતુર્વિશતિ પટ્ટની સ્થાપના સંબંધી છે : નિ, ઐ, ભા. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy