________________
૨૪૦
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
વેચીય બાર કોડિ વિવાહપૂરિ, અસીય સહસ્ર લખ બાર; સમ્મસિહર તીરથ અટ્ટાય સિડ્યુંજય અવતારું, જિણ કલ્યાણત્રય પમુહ કરાવીય, અન્ન તિર્થં બહુ ચંગિ,
સંઘાહિય વસ્તુપાલ ઈમ ચલ્લઈ સેતુજ ગિરિવર શૃંગિ ૯૨ મંત્રીશ્વર વસ્તુપાળ મંત્રી તેજપાળના “મોટાભાઈ” હતા, મહામાત્ય પદે વિભૂષિત હતા, અને વિદ્વજ્જનોના આશ્રયદાતા, દાનેશ્વરી, ધર્મવીર તેમ જ અનેક દેવાલયાદિ સુકૃતોના કરાવનાર તરીકે તેમની ખ્યાતિ હોઈ, ઉપરકથિત બે કર્તાઓએ મંત્રીશ્વર વસ્તુપાલને “કલ્યાણત્રય”ના કારાપક માની લીધી હોય તે બનવાજોગ છે. પરંતુ ઉપર જોઈ ગયા તે ઢગલાબંધ સાઢ્યો, જેમાં સમકાલિક લેખક નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ પણ સમાવિષ્ટ છે, તે જોતાં સદરહુ રચના નિઃશંક તેજપાલ નિર્માપિત હતી.
ટિપ્પણો : ૧. પ્રવીન પૂર્ણરાવ્યસંપ્રદ, Pt. 1, Ed. C. D. Dalal, G.0.s. no. 13, first ed. Baroda 1920, sec.
ed. Baroda 1978, p. 6; દ્વિતીય ડવ; તથા સતસ્ક્રબ્રિતિચાઃિ વસ્તુપાનપ્રાપ્તિસંપ્રદ,
સં. પુણ્યવિજયસૂરિ, સિઘી જૈન ગ્રંથમાલા, ગળ્યાંક ૫, મુંબઈ ૧૯૬૧,પૃ ૧૧૧, દ્વિતીય કડવું. ૨. મુનિ નિત્યાનંદવિજય, શ્રી રૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મકમલ-દાન-પ્રેમ-જંબુસૂરિ-જૈનગ્રંથમાળા,
મણકો ૪૭, આવૃત્તિ પહેલી, ડભોઈ વિ. સં. ૨૦૩૭(ઈ. સ. ૧૯૮૧), પૃ. ૯૨ ૩. વિવિધ તીર્થક્ષત્પ, પ્રથમ ભાગ, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ઝળ્યાંક ૧૦, શાંતિનિકેતન
૧૯૩૪, પૃ ૧૦. ૪. પ્રવવંતામણિ, પ્રથમ ભાગ, સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રન્થાંક ૧, શાંતિનિકેતન
૧૯૩૩, પૃ. ૧૦૧. ૫. પ્રવચન, પ્રથમ ભાગ, સં. જિનવિજય, સિધી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૧૧૬. ૬. ઉતરવૃર્વાનિ, સં. આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ન્યાંક ૪૨, મુંબઈ
૧૯૫૬, પૃ. ૫૩. ૭. એજન, પૃ. ૬૩. ૮. જુઓ “જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃત ભાષા-નિબદ્ધ શ્રી રૈવતતીર્થ સ્તોત્ર”, સં. સ્વ.) અગરચંદ નાહટા !
મધુસુદન ઢાંકી, Aspects of Jainology, Vol. II. Pt. Bechardas Doshi Commemoration Volume, Eds, M. A. Dhaky and sagarmal Jain, Varanasi 1987, p. 113. (પ્રસ્તુત કૃતિ અને મૂળ લેખ આ સંગ્રહમાં પણ સમાવી લેવામાં આવ્યો છે.) ટિપ્પણો તૈયાર કરતે સમયે આ વિષયને સ્પર્શતો એક સમાંતર સંદર્ભ ધ્યાનમાં આવ્યો. ખરતરગચ્છીય જિનકીર્તિસૂરિની સંસ્કૃતમાં નિબદ્ધ જિનાર્વત્યપરિપાટીસ્તવન(પ્રાય: ઈસ્વી ૧૪૫૩ પછી તુરત જ)માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org