________________
૨૨૪
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
२६.संवत १३४३ वर्षे माघ वादि १ शनीवोह श्रीसोमेश्वरपत्तनदेव श्रीनेमिनाथचैत्ये श्रीआगमिक संघेन
श्रीमुनिसुव्रतस्वामी बिंब समलीयाविहारचरित्रसहितं आत्मश्रेयार्थं देवकुलिकासहितं कारापितं प्रतिष्ठितं
શ્રીચંદ્ર છે શ્રીપૃથ્વીન્દ્રસૂરિશિષ્ય: શ્રીવિનયચંદ્રસૂમિ: શ્રીસિદ્ધચક્ર, વર્ષ ૧૮, અંક ૬-૭, પૃષ્ઠ ૧૪૫). ૨૭. જુઓ રત્નમંદિરકૃતિ ઉપદેશ-તરંગિણી (આ. ઈ. સ. ૧૪૫૯) તેમ જ રત્નમંડનકૃત સુકૃત-સાગર(આ.
૧૫મો સૈકો), પેથડસાહ અંગેની નોંધ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (મો. દ. દેશાઈ),
પૃ. ૪૦૫. ૨૮. શ્રી કે. કા. શાસ્ત્રી, આપણા કવિઓ, ખંડ ૧લો પૃ. ૧૯૭. ૨૯. મધ્યપ્રદેશમાં આવેલા દેવગઢ અને ખજૂરાહોમાં જિનનાં માતા-પિતાવાળી દિગંબર સંપ્રદાયની પ્રતિમાઓ
આ ફલક સાથે સારું સામ્ય ધરાવે છે. ૩૦. આ લેખ હાલ જૂનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત કરવામાં આવ્યો છે. ૩૧. જુઓ નવાબ સારાભાઈ, ભારતનાં જૈનતી અને તેનું શિલ્પ સ્થાપત્ય (એમાં આ મંદિરના ભાગનાં ચિત્રો
૧૮૪-૧૮૫.). 32. A. S. I. Vol. XVI, p. 250 2t A. S. I. Vol. IX. Somanātha and other Mediaeval
Temples in Kathiawār p. 28. શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ-(પ્રથમ ખંડ, પૃ. ૧૩૪.)માં છતના જૈન લક્ષણ તરફ ધ્યાન ખેંચે છે, તે વાજબી જ છે. ઈ. સ. ૧૯૨૭માં ડો. શાલોર્ટે ક્રાઉઝએ એમની પ્રભાસપાટણની મુલાકાત વખતે આ મસ્જિદની નિરીક્ષા કર્યા બાદ એ જૈનમંદિર હોવાનો અભિપ્રાય આપેલો, અને સ્વ. શ્રી શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ એમને ત્યાં આવેલ દ્વિતીય લેખકને પ્રભાસના કાજી પાસે રહેલા એક ફારસી ખતની વાચના પરથી આ મસ્જિદને સ્થળે મૂળ “મંદિર
ઈ-પારસનાથી હતું એવું પ્રમાણ કહેલું. (જુઓ શાલોર્ટે ક્રાઉઝ, જેન રીપ્ય મહોત્સવ ગ્રંથ, પૃ. ૧૯૦). ૩૩. વૉટ્સન મ્યુઝિયમના ૧૯૦૫-૬ના વાર્ષિક અહેવાલમાં સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્યે આ મસ્જિદના
સ્થાનને “અર્કસ્થળ તરીકે ઓળખાવ્યું છે, તથા હોજને હિંદુ લોકો સૂર્યકુંડ ગણે છે એવી નોંધ કરી છે; પણ
અર્કસ્થળ તો ત્રિવેણીકાંઠે હતું, જે અંગે સ્કંદપુરાણ અને પ્રભાસની પરંપરા એકમત છે. ૩૪. સોરઠી તવારીખ, ગુજરાતી ભાષાંતર, પૃ. ૫૪. ૩૫. ઉપરાંત A. S. H. Vol. 1X, Plate XI. ૩૬. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ અષ્ટાપદનું મંદિર કુમારપાળે બંધાવ્યાનો તેમ જ એના પર એ નરેશે સુવર્ણ
કલશો ચઢાવ્યાનો ઉલ્લેખ પ્ર. ચિંટના આધાર પર કરે છે. (જુઓ જૈ તી. સપૃ. ૧૩૪); પણ પ્રચિ
આ અષ્ટાપદપ્રાસાદને સ્પષ્ટ રીતે જ વસ્તુપાલ સાથે સાંકળે છે. ३७. संवत १२८९ वर्षे वैशाख वदि १२ शुक्रे ती. आसदेव...भार्या ता...अणुपमादेविभ्यामात्म श्रेयसे
શ્રીમહાવીરવિવ વરિત પ્રતિષ્ઠિત | શ્રીહરિમકશિષ્ય શ્રી વિનયનસૂf I (શ્રી સિદ્ધચક્ર, વર્ષ ૧૮, અંક ૬-૭, પૃ. ૧૪૬). આ લેખને હાલમાં તપાસી જોતાં એમાં તેજપાલનું નામ કોતરનાર ભૂલી ગયો હોય એમ જણાય છે, નહિ કે અસ્પષ્ટ છે. શ્રી સિદ્ધચક્રમાં એ સ્થાને બતાવેલો ગાળો એથી જરૂરી નથી. આ સિવાય પ્રભાસપાટણમાં ભટ્ટ કાનજી રણછોડના ઘરમાં પૂજાતી શ્યામ પાષાણની ગણેશની પ્રતિમાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org