________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
ગાદી પર ઈ. સ. ૧૨૩૫નો તુલ્યકાલીન લેખ છે, તેમાં શ્રીપત્તનનિવાસી મહે શ્રી તેર(જ)પાલ શ્રી કરણિય આદિ કાર્ય પ્રસંગે દેવપત્તન આવ્યા હશે ત્યારે ગણપતિની પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. (જુઓ કે. કા. શાસ્ત્રી, સાપ્તાહિક ‘ગુજરાતી’, ૭મો શ્રી કૃષ્ણાંક, ૨૯ ઑગસ્ટ, ૧૯૩૭, પૃ ૧૩૫૫૫). આ તેરપાલ તે જ મંત્રી તેજપાલ હોવાનો ઘણો સંભવ છે.
૩૮. H. COUSENS, Sonanātha., pp. 21-22. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે આને જૈન મંડપ માન્યો છે એ યોગ્ય જ છે. (જુઓ. જે તી૰ સહ સંત, પૃષ્ઠ ૧૩૫)
૩૯. Epigraphia Indica, Vol. II.
૪૦, મૂળ શિલાલેખમાં ‘ચલેશ્વર’ નામ આપેલું છે.
૪૧. કઝિન્સ, એંજન, પ્લેઇટ્સ xviii & xviv,
૪૨. આ સ્થળેથી પ્રાપ્ત થયેલા ઈ. સ. ૧૨૭૪ તથા ૧૨૮૪ના તુલ્યકાલીન બે શિલાલેખોની ટૂંકી નોંધ ભાવનગર શોધસંગ્રહ પુસ્તક પહેલામાં પાછળ પ્રસિદ્ધ થયેલ છે. આ સૂચિપત્રમાં પૃ ૨૮ પર અનુક્રમે લેખાંક નં ૧૦૦ અને નં ૧૪૧થી પ્રસિદ્ધ થયેલ છે. આ બન્ને લેખોની સંશુદ્ધ વાચના શ્રી ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિક, પૃ. ૧૮૨-૩માં દ્વિતીય લેખકે પ્રગટ કરેલ છે.
૪૩. કઝિન્સ, એજન, પ્લેઇટ્સ xv & xvi.
વિશેષ નોંધ : પુસ્તકનો આ ભાગ તૈયાર કરવામાં પ્રભાસપાટણના શ્રી જૈન ોતામ્બર તપાગચ્છ સંઘ, એના સન્નિષ્ઠ પ્રમુખ શેઠશ્રી રામચંદ માણેકચંદ તથા કાર્યરત મંત્રી શેઠશ્રી જાદવજી રતનજીએ ખૂબ જ રસ લઈ સહકાર તથા સહયોગ આપી સહાયતા આપી છે, જેનો અહીં હાર્દિક ઋણસ્વીકાર કરતાં આનંદ અનુભવીએ છીએ.
૨૨૫
અહીં પ્રકટ કરેલાં ચિત્રો ગુરગાંવસ્થિત American Institute of Indian Studiesના ચિત્રસંગ્રહાલયમાંથી પ્રાપ્ત થયાં છે, જે અહીં સાભાર પ્રગટ કરવામાં આવી રહ્યાં છે.
નિ ઐ. મા. ૨-૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org