________________
ચિત્ર ૩ - મંડપોના સંધિભાગની એક અષ્ટકોણ તલની નાભિમંદારક પ્રકારની છત. ચિત્ર ૪ - અગ્રમંડપની છતોમાં એક કૃષ્ણ - ગોપલીલાની છત. ચિત્ર ૫ - રંગમંડપ, સભા-પધ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૬ - રંગમંડપ, વિકર્ણ-વિતાન, પ્રાસમુખ. ચિત્ર ૭ - ચોકીના ખત્તક પર કંડારેલ ઇલ્લિકાવલણ. ચિત્ર ૮ - અષ્ટાપદ પ્રાસાદના કરોટકના રૂપકંઠના મદલરૂપી વિદ્યાધરો. ચિત્ર ૯ - નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૦ - નંદીશ્વર પ્રાસાદના કરોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૧ - નંદીશ્વર પ્રાસાદના વિતાનના કરોટકના મદલરૂપી વિદ્યાધરો. ચિત્ર ૧૨ - અષ્ટાપદ પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૩ - દક્ષિણ ભમતીમાં ભદ્રપ્રસાદ પાસેના મોરા પાસે ખંભાતરમાં કોરેલ સુરેખ
જાળી. ચિત્ર ૧૪ - કોલરૂપી મધ્યભૂમા ફરતી દ્વાદશ ઉત્સિત લૂમા ધરાવતી સમતલ છત. ચિત્ર ૧૫ - કોલરૂપી લૂમાઓ ધરાવતી એક સમતલ છતનો બચેલો ખંડ. ચિત્ર ૧૬ - પુષ્પપટ્ટીઓથી નિર્મિત થતો એક સમતલ વિતાન. ચિત્ર ૧૭ - શ્રૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૮ - ૨૫ કોલજ-લૂમા યુક્ત સમતલ વિતાનની વિગત. ચિત્ર ૧૯ - શૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૭ મુજબ. ચિત્ર ૨૦ - ૨૫ કોલજ-લૂમાવાળો પદ્માંકિત વિતાન, જેની વિગત ચિત્ર ૧૮માં દર્શાવી છે. ચિત્ર ૨૧ - ૯૯ કુંજરાક્ષયુક્ત સમતલ વિતાન. ચિત્ર ૨૨ - ચિત્ર ૨૧માં દર્શાવેલ વિતાનનું થોડા રૂપાંતર સાથેનું ચિત્રણ. ચિત્ર ૨૩ - ૨૦ ચતુષ્મડી કોલજ-વિતાન. ચિત્ર ૨૪ - ૪ કોલજ પદ્માંકિત મહાલૂમ ધરાવતો વિતાન. ચિત્ર ૨૫ - અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. ચિત્ર ર૬ - અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. ચિત્ર ર૭ – પદ્મનાભ જાતિનો વિતાન.
(૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org