SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર ૩ - મંત્રી વસ્તુપાલ-કારિત અષ્ટાપદ-પ્રાસાદનો સભામંદારક વિતાન. હાલ જુમા મસ્જિદના પ્રવેશમંડપ અંતર્ગત. ચિત્ર ૪ - પ્રસ્તુત વિતાનનું નીચેથી જોતાં દેખાતું દશ્ય. ચિત્ર ૫ - મંત્રી તેજપાલ-કારિત આદિનાથ જિનાલયનો સભાપદ્મ મંદારક વિતાન. (હાલ માઈપુરી મસ્જિદ અંતર્ગત). ચિત્ર ૬ - પ્રસ્તુત વિતાનના દાદરી, રૂપકંઠ, અને ગજલાલુના બે થરો. ચિત્ર ૭ – પ્રસ્તુત વિતાનના મધ્યભાગના લૂમાયુક્ત ત્રણ થરો અને લંબન. ચિત્ર ૮ - મંત્રી તેજપાલ-કારિત આદિનાથ જિનાલયની ચોકીની વચલી ચોરસ છત. (હાલ જુમા મસ્જિદ). ચિત્ર ૯ - પ્રસ્તુત છતના ભારોટ અને ઉપરના લૂમાયુક્ત ગજલાલુના થરો. ચિત્ર ૧૦ - મંત્રી પૃથ્વીધર (પેથડ શાહ) કારિત નેમિનાથ જિનાલય મંડપની છત. (હાલ ચોગાનવાળી મસ્જિદ). ચિત્ર ૧૧ - પ્રસ્તુત નેમિનાથ જિનાલયની એક નાની સભામંદારક છત. (હાલ જુમાં મસ્જિદ). ચિત્ર ૧૨ - કુમારવિહારની એક પધમંદારક છત. (હાલ જુમા મસ્જિદ). લેખ નં. ૧૭ - “સાહિત્ય અને શિલ્પમાં ‘કલ્યાણત્રય'.” ચિત્ર ૧ - આબૂ-દેલવાડાની લૂણવસહીની હસ્તિશાલાની વચ્ચે રહેલી “કલ્યાણત્રય'ની રચના. (ઈ. સ. ૧૨૩૨). ચિત્ર ૨ - રાણકપુર ચતુર્મુખ ધરણવિહાર-સ્થિત સં. ૧૫૧૫નો શ્રીગિરનાર શ્રી શત્રુંજય તીર્થ પટ્ટ. ચિત્ર ૩ - કુંભારિયા નેમિનાથ જિનાલયની છચોકી સં. ૧૩૪૪નો કલ્યાણત્રય-પટ્ટ. ચિત્ર ૪ - જેસલમેર સંભવનાથ જિનાલય, કલ્યાણત્રય સં. ૧૫૧૮ (ઈ. સ. ૧૪૬૨). લેખ નં. ૧૮ - “ઉજ્જયંતગિરિની ખરતરવસહી’.” ચિત્ર ૧ - મંડપોના સંધિભાગની એક નાભિમંદારક જાતિની છત. ઉત્તર મરુ-ગુર્જર શૈલી. પ્રાય: ઈ. સ. ૧૪૩૮. ચિત્ર ૨ - છચોકીના એક અષ્ટકોણ છંદ પર રચેલ નાભિછંદ વિતાનમાં કંડારેલ હંસમાલા. (૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy