________________
ચિત્ર ૨
વિમલવસહીના નવચોકીના જમણા ભાગનું દૃશ્ય. પ્રાયઃ ઈ સ ૧૧૪૫.
ચિત્ર ૩ વિમલવસહીની નવચોકીનો એક નાભિછંદજ વિતાન. પ્રાયઃ ઈ. સ. ૧૧૪૫.
ચિત્ર ૪
ચિત્ર પ
ચિત્ર ૬
ચિત્ર ૭
ચિત્ર ૮ -
ચિત્ર ૯
-
-
ચિત્ર ૧૦ -
ચિત્ર ૧૧ -
ચિત્ર ૧૨
.
ચિત્ર ૧
ચિત્ર ૧ -
ચિત્ર ૨
ચિત્ર ૨
ચિત્ર ૩
ચિત્ર ૪
ચિત્ર ૫ -
ચિત્ર ૬
Jain Education International
લેખ નં. ૧૪ “તારંગાના અર્હત્ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ ?’’ તારંગાના અજિતનાથ ચૈત્યના પ્રાસાદનાં પીઠ અને ભદ્રાવલોકન.
પ્રાસાદની તલજંઘા અને ઊર્ધ્વજંઘા.
પ્રાસાદ.
પ્રાસાદના શિખરની જાલક્રિયા.
પ્રાસાદનું શિખર અને ગૂઢમંડપની સંવરણા.
રાજા કુમારપાળની અશ્વારૂઢ પ્રતિમા.
-
-
.
વિમલવસહીના નવચોકીનો પદ્મનાભ જાતિનો વિતાન. પ્રાયઃ ઈ. સ. ૧૧૪૫. કુંભારિયાના મહાવીર જિનાલયની ત્રિકનો પદ્મનાભ જાતિનો વિતાન. ઈ. સ. ૧૦૬૨.
વિમલવસહીની ઉત્તર બાજુની ભમતીની એક છત. પ્રાયઃ ઈ. સ. ૧૧૮૫. વિમલવસહીની ઉત્તર તરફની ભમતીની એક અન્યછત. પ્રાયઃ ઈ સ ૧૧૮૫. વિમલવસહીની હસ્તિશાલા (મૂળે આસ્થાનમંડપ). ઈ. સ. ૧૦૩૨. વિમલવસહીની હસ્તિશાલા(આસ્થાનમંડપ)ના તોરણનો સ્તંભ તથા પ્રવેશનો દ્વારપાલ. ઈ. સ. ૧૦૩૨.
વિમલવસહીની હસ્તિશાલા(આસ્થાનમંડપ)ના તોરણ પર એક કાળે રહેલી ચમરાનાયિકા. ઈ. સ. ૧૦૩૨.
વિમલવસહીના રંગમંડપ પહેલાના મુખાલિંદનો પદ્મનાભ વિતાન. વિમલવસહીના રંગમંડપનો સભા-પદ્મ-મંદારક મહાવિતાન. પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦.
લેખ નં. ૧૬ - પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો’
‘કુમારવિહાર’ના રંગમંડપનો સભામંદારક વિતાન (હાલ જુમા મસ્જિદ).
કુમારવિહારના વિતાનનો નીચેથી જોતાં દેખાતો મધ્યવર્તી લંબનયુક્ત ભાગ.
( ૧૭ )
For Private & Personal Use Only
www.jainelibrary.org