SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ સમુચ્ચય ભાગ-૨ ફોટોગ્રાફ્સની યાદી લેખ નં. ૩ - ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે. ચિત્ર ૧ - સં ૧૧૯૪નો ઠક્કર જસયોગનો પાળિયો. ચિત્ર ૨ - સં. ૧૨૪૪ની પ્રભાનંદસૂરિની નિષેદિકા ચિત્ર ૩ - હાલ કહેવાતા સંગ્રામ સોની'ના મંદિરના ગૂઢમંડપમાં રાખેલા સં. ૧૨૫૬ / ઈ. સ. ૧૨૦૦ ના લેખવાળો “નંદીશ્વર પટ્ટ'. લેખ નં. ૪ - ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો. ચિત્ર ૧ - નેમિનાથ જિનાલયની પશ્ચિમ તરફની ભમતીમાં સ્થાપેલ સં. ૧૨૮૨ | ઈ. સ. ૧૨૨૬નો આરસનો “નંદીશ્વર પટ્ટ'. ચિત્ર ૨ - નેમિનાથ જિનાલયની ભમતીનો સં. ૧૨૯૦ ઈ. સ. ૧૨૩૪નો સમેતશિખર'નો આરસ પટ્ટ. લેખ નં. ૬ - “પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેના અભિલેખ.” ચિત્ર ૧ - ખંભાતની વાસુપૂજ્ય જિનની ૧૩મા શતકની પ્રતિમા. ચિત્ર ૨ - હાલ ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરના ભૂમિગૃહ સ્થિત સં. ૧૨૭૧ની જિન વાસુપૂજ્યની પ્રતિમા. ચિત્ર ૩ - દેલવાડા(મેવાડ)ની ખરતરવસહીમાં રહેલી વાસુપૂજ્યની મૂર્તિ. ૧૫મું શતક. ચિત્ર ૪ - કુંભારિયાના વર્તમાન સંભવનાથના મંદિરના ગૂઢમંડપના પૂર્વ તરફના દ્વાર પાસેની ગોખલાની જિન વાસુપૂજ્યની મૂર્તિ. ઈસ્વી ૧૩મો સૈકો, બીજું ત્રીજું ચરણ. લેખ નં. ૧૦ - “વિમલવસહીની કેટલીક સમસ્યાઓ”. મંદિરનું તળદર્શન ચિત્ર ૧ - વિમલવસહીના મૂલપ્રાસાદના ખત્તકની જિનપ્રતિમા ઈ. સ. ૧૦૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy