________________
લેખ ન. ૧૯ - “ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા” ચિત્ર ૧ - ઉજ્જયંતગિરિ(ગિરનાર)ની પૂર્ણસિંહ વસતીના ગૂઢમંડપનો કોટક (સભા
મંદારક વિતાનો. ચિત્ર ૨ - ચિત્ર ૧ના પિતાનનું નીચેથી દેખાતું દશ્ય.
લેખ નં. ૨૦ - “ગેરસપ્પાનાં જિનમંદિરો”. ચિત્ર ૧ - ગેરસપ્પા, ચતુર્મુખ (ચૌમુખ) જિનાલય, તળદર્શન. ચિત્ર ૨ - ચતુર્મુખ જિનાલય. ચિત્ર ૩ - ચતુર્મુખ જિનાલયનો એક ભાગ. ચિત્ર ૪ - ચતુર્મુખ જિનાલયનું એક અન્ય દર્શન. ચિત્ર ૫ - ચતુર્મુખ મંદિરની અંદરની પદ્ધશિલા-છત. ચિત્ર ૬ - મંડપનો એક સ્તંભ. ચિત્ર ૭ - મંદિરના અંદરના ગર્ભગૃહની ભીંત પરનો દેવકોષ્ઠ. (ગોખલો). ચિત્ર ૮ - ચતુર્મુખ મંદિરના ગર્ભગૃહની એક જિનમૂર્તિ. ચિત્ર ૯ - ગેરસપ્પાના જંગલના ભગ્ન જિનાલયની જિન નેમિનાથની પ્રતિમા. ચિત્ર ૧૦ - ગેરસપ્પાના જંગલમાં ચંડોઝ પાર્શ્વનાથની પ્રતિમા.
લેખ નં. ૨૧ - “નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા”. ચિત્ર ૧ - નાદિયા(રાજસ્થાન)ના મૂળનાયકની પ્રતિમા. ચિત્ર ૨ - મૂલનાયકની ડાબી બાજુના ચામરધર ઈન્દ્ર વા યક્ષ. ચિત્ર ૩ - મૂલનાયકની ડાબી બાજુએ નભચર ગંધર્વ અને વિદ્યાધરનાં યુગલો. ચિત્ર ૪ - મૂલનાયકની જમણી બાજુએ નભચર ગંધર્વ અને વિદ્યાધરનાં યુગલો. ચિત્ર ૫ - મૂલનાયકની જમણી બાજુ ચામરધર ઇન્દ્ર વા યક્ષ.
લેખ નં. ૨૨ - “મહુવાથી પ્રાપ્ત પ્રામધ્યકાલીન આદિનાથ પ્રતિમા”. ચિત્ર ૧ - મહુવાની આદિનાથની પ્રતિમા; ઈસ્વી નવમી સદી પૂર્વાર્ધ.
( ૨૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org