SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૪. એજન. ૫. સૈન સ્તોત્ર નોદ(પ્રવીન-સ્તોત્ર-સંગ્રહ), પ્રથમ મા', કાવીર જૈન સાહિત્ય પ્રસ્થાવતી, સંસારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૩૭૭, પઘ ૨૨. ૬. એ કાળે અન્ય કોઈ જિનચંદ્રસૂરિ થયાનું તો જાણમાં નથી. ૭. પ્રવાર્ષિતામણિ, સિંધી ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, સં. જિનવિજય મુનિ, શાંતિનિકેતન ૧૯૩૩, પૃ. ૯૬. ૮. તપાગચ્છીય મુનિસુંદરસૂરિના જિનરત્નકોશ અંતર્ગત તારંગા-સ્થિત અજિતનાથ જિન સમ્બદ્ધ (પ્રાયઃ ઈસ્વી ૧૪૨૫માં) રચાયેલા સ્તોત્રમાં પહેલાં બે પદ્યોમાં કુમારપાળ દ્વારા તારણદુર્ગના અજિતનાથનો ઉલ્લેખ છે; અને પદ્ય ક્રમાંક ૮-૧૧માં પ્લેચ્છો દ્વારા થયેલ ઉચ્છેદ તથા તપાગચ્છીય આચાર્ય સોમસુંદરસૂરિને હાથે થયેલ (નૂતન બિંબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. (જુઓ “શ્રીરૈનતોત્ર સંદ'' દ્વિતીય ભાગ, આવૃત્તિ બીજી, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા [૯], વારાણસી વી. સં. ૨૪૩૯ (ઈ. સ. ૧૯૧૯), પૃ. ૭૭-૭૮.) ૯. મહેતા | શેઠ, પૃ ૧૩૮. જુઓ ત્યાં “ખૂટતા અંકોડા અને સંશય'વાળી કંડિકામાં. ૧૦. આ અંગે વિગતવાર ઊહાપોહ મારા તારંગાના અજિતનાથ પ્રાસાદ પરના પુસ્તકમાં થનાર હોઈ અહીં વિશેષ કહેવા ધાર્યું નથી. ૧૧. જુઓ અપરાનિતપૂછા, G. O. s. No. CXV, Ed. P.A. Mankad, Baroda 1950, p. 313. ૧૨. આને લગતો ખંડિત મૂળ શિલાલેખ આ પૂર્વે પં, લાલચંદ ગાંધીના ગુજરાતી લેખમાં જૈન સત્ય પ્રકાશમાં, પ્રકાશિત થયેલો (હાલ પ્રસ્તુત અંક મારી સામે નથી.) ત્યાર બાદ કેટલાંક વર્ષે તે દિનેશચંદ્ર સરકાર તથા ડા. મંજુલાલ મજમુદાર દ્વારા Epigraphia Indicoમાં છપાયો હોવાનું સ્મરણ છે. અહીંના સંદર્ભમાં પ્રસ્તુત સ્રોતોનો વિશેષ ઉપયોગ ન હોઈ વિગતો આપવી જરૂરી માન્યું નથી. ૧૩, મહેતા | શેઠ પૂ૦ ૧૩૮ : જુઓ ત્યાં “અન્વેષણ' શીર્ષક હેઠળ અપાયેલી કંડિકામાં. ૧૪. એજન : જુઓ ત્યાં “અન્યપરંપરા' શીર્ષક નીચેની કંડિકામાં. ૧૫. અહીં આગળ ઉપર આ મુદ્દા પર સ-પ્રમાણ ચર્ચા કરેલી છે. ૧૬. જુઓ “આર્ય ખપૂટાચાર્ય કથા,” કુમારપાતતિવો, G. O. s. No. 14, First ed. Baroda, 1920, Reprint 1992, સં. મુનિરાજ જિનવિજય, % ૪૪૩. ૧૭. જુઓ ઉતરાજી-વૃદાવતિ, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૪૨, સં. જિનવિજય મુનિ, મુંબઈ ૧૯૫૬, પૃ. ૩૯, ૪૦, ૪૨, ૪૩. ૧૮. જુઓ ‘ત્રણ પ્રકીર્ણ અભિલેખો,” નિર્ચન્થ, પ્રથમ અંક, અમદાવાદ ૧૯૯૫, પૃ. ૭૫-૭૭. ૧૯. એજન પૃ૭૬. ૨૦. મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક, ““ઉજજયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે,” Aspects of Jainology, Vol II, Pandit Bechardas Commemoration Volume, Eds. M. A. Dhaky & Sagarmal Jain લેખાંક ૬, પૃ. ૧૯૬-૧૯૭, તથા અહીં પ્રસ્તુત લેખનું પુનર્મુદ્રણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy