________________
તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ?
૧૭૭
શોધક મુખ્ય મહેતા અને સહયોગી વિદ્વાન લેખકના આ અનોખી તર્કણા પર આધારિત વૈદુષ્યપૂર્ણ લેખ પાછળ શું ઉદ્દેશ હશે તે વિશે વિચારતાં એમ લાગે છે કે માધ્યમિક શાળા છોડી અને વિશ્વવિદ્યાલયના ઉંબરે ઊભેલા વિદ્યાર્થીઓને સમ્ય-શોધ અને શોધાભાસ વચ્ચે વ્યાવર્તક રેખા ક્યાં દોરવી તે દર્શાવવાનો હોય. જો એમ જ હોય તો તે હેતુ પૂર્ણતયા સફળ થયો માની શકાય. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ અને કલા-સ્થાપત્યના ક્ષેત્રે કામ કરવા ઇચ્છતી આવનારી પેઢીઓ લેખકયના આ પ્રશસ્ય પુરુષાર્થ બદલ ચિરકાળ પર્યત ઋણી રહેશે
ટિપ્પણોઃ
૧. સ્વાધ્યાય, પુ૨૮, અંક ૩-૪, વડોદરા વિ. સં. ૨૦૪૭ (ઈ. સ. ૧૯૯૧), પૃ ૧૩૭-૧૪૨. ૨. તેમાં મારા ધ્યાનમાં છે તે પ્રમાણે શેષ રહી જતા લેખકો અને તેમના લેખાદિની સૂચિ આ પ્રમાણે છે : (૧) મુનિ કલ્યાણ વિજય, “શ્રી તારંગા તીર્થનું ઐતિહાસિક દર્શન,” શ્રી આત્માનંદ પ્રકાશ, પુસ્તક ૧૮,
અંક ૧, વીર ૨૪૪૬ | ઈ. સ. ૧૯૧૯, ભાવનગર, પૃ. ૯-૨૩. (૨) મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૩, પૃ. ૨૬૩-૨૬૫,
તથા ત્યાં ““ચિત્ર પરિચય”, પૃ. ૯૬, ૯૭. (3) Sarabhai Manilal Navab, Jaina Tirthas in India and Their Architecture,
Ahmedabad 1944, pp. 47-48. and Figs. 175-171. (૪) મુનિ ન્યાયવિજય, જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૩૮મું, અમદાવાદ
૧૯૪૯, પૃ. ૧૯૨-૨૦૫. (૫) અંબાલાલ પ્રેમચંદ શાહ, “તારંગા,” જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો (ખંડ પહેલો), અમદાવાદ
૧૯૫૩, પૃ ૧૪૬-૧૫૨; (૬) M. A. Dhaky, “The Chronology of the solanki Temples of Gujarat,”
Journal of the Madhya Pradesh Itihas Parishad, No 3, Bhopal 1961, pp.
58-60. (9) K. F. Sompura, “The Architectural Treatment of the Ajitnatha Temple at
Taranga,” Vidya, XIV, No. 2, Ahmedabad, August 1971, pp. 5.99, અને ચિત્ર
૧-૪૩. (૮) મનસુખલાલ સોમપુરા, “તારંગાનું અજિતનાથ જિનાલય,” sambodhi, Vol. 3, No. 2-3,
Ahmedabad July-October 1974, પૃ. ૧-૨૦, ચિત્ર ૧-૧૫. ક કદાચ લેખકો અહીં મંદિરની ઠીક ઠીક રીતે “જળવાયેલી સ્થિતિ” (well-preserved condition)
કહેવા માગતા હશે? ૩. મહેતા | શેઠ, “અજિતનાથ,” પૃ ૧૩૭.
નિ, ઐ. ભા૨-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org