________________
૧૫૦
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
શ્રીમન્મહેતાએ ઉપર એમણે નોંધેલા ગ્રંથો અંગે કોઈ જ વિગતો નથી આપી કે નથી તેમાંથી સંદર્ભગત
ઉદ્ધરણો ટાંક્યાં. ૫૦. યાશ્રયમાવ્ય, ક્રિતીય રવવુંસાંચોર વિસં. ૨૦૪૩ (ઈ. સ. ૧૯૮૭), પૃ. ૨૫૯, જુઓ ત્યાં
૧૫-૧૨૨નું ચોથું ચરણ : આ ચરણ પણ મેં પાછળ લેખમાં ૩૮ ક્રમાંકનું ટિપ્પણ આવે છે ત્યાં આપી દીધું છે. .
न्युरून्कीर्तिस्तम्भानिव सुरगृहाणि व्यरचयत् ।। ૫૧. જુઓ કીર્તિકૌમુદી તથા સુકૃતસંકીર્તન, સંત પુણ્યવિજયસૂરિ, મુંબઈ ૧૯૬૧, પૃ. ૬.
यस्योच्चैः सरसस्तीरे, राजते रजतोज्ज्वलः ।
કીર્તિસ્તો નો પ્રવાહોડવતરવિ I પ્રથમ સર્ગ, શ્લોક ૭૫. ૫૨. જુઓ મૂળ ગ્રંથ પૃ ૧૬, ૨.૩૭
विश्वं जगद्येन विजित्य कीर्तिस्तम्भस्तथा कोऽपि महानकारि ।
यथा हिमाद्रेरिव यस्य मूनि नभोनदी केतुपदं प्रपेदे ॥३७॥ ૫૩. “સમરારાસુ”, પ્રવીનપૂર્નરવ્યસંઘ, pt.1, sec. ed., Ed. C. D. Dalal, G.C.S. No. 13,
p. 26. ત્યાં “દ્વિતીય ભાષા' અંતર્ગત નીચેની કડી મળે છે. अमियसरोवरु सहस्रलिंगु इकु धरणिहिं कुंडलु ।
कित्तिखंभु किरि अवररेसि मागई आखंडलु ॥७॥ ૫૪. શ્રીમનું મહેતાની કંઈક સરતચૂક થઈ હશે ? ૫૫. જુઓ અહીં ટિપ્પણ ૪૭. ૫૬. તોરણ બે સ્તંભો પર ઊભું થતું હોઈ, તેને વીણાદંડની ઉપમા ઘટિત થઈ શકતી નથી, પણ કીર્તિસ્તંભ
વાસ્તવિક થાંભલા રૂપે કે પછી ચિત્તોડમાં છે તેમ માયલા વાળી ઇમારત હોય, તેને વીણાના દંડની
ઉપમા બંધબેસતી થાય ખરી. ૫૭. જુઓ મારો લેખ, “કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર,” sambodhi, Vol 11, Nos. 1-4, April
1982-Jan. 1983, પૃ. ૬૮-૮૦, તથા તેનું સાંપ્રત સંકલનમાં પુનર્મુદ્રણ. ત્યાં જયમંગલસૂરિ અને
તેમની ગુર્નાવલી ગચ્છ અને સમયાદિ વિશે ચર્ચા પૃ. ૭૨-૭૩ પર કરી છે. ૫૮. અને એને શબ્દાર્થને જ પકડીને ભાવાર્થને એક કોર રાખી ઘટાવવું ન તો ઔચિત્યપૂર્ણ, ન તો સુસંગત
કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org