________________
‘સિદ્ધમેરુ’ અપરનામ ‘જયસિંહમેરુપ્રાસાદ’ તથા ‘સહસ્રલિંગતટાક’ના અભિધાનનું અર્થઘટન
क्व सम्भाव्यो यत्र प्रलयसमयद्वादशरवि
च्छविप्लोपैः शोषः क्वथितपृथुपाथोधिभिरपि ॥
• દુશ્મીરમમનમ્, અંક ૬, ૨૬.
—
૪૧. મહેતા, ‘‘સહસ્રલિંગ,” પૃ ૩૭૬. ૪૨. એજન.
૪૩. તળાવનાં તળ-આયોજનના માનચિત્ર તથા તેની પાળ પર શેષ રહેલી દેવકુલિકાઓ માટે જુઓ JAS Burgess, The Mohmadan Architecture of Ahmedabad Pt II, ASIWI Vol VIII, London 1905, Plate LXX II અને ત્યાં દેરીના નમૂના માટે જુઓ Plate LXX III.
૪૪. અજમેર પાસે (સરોવર પર) દશમા શતકમાં પુષ્કરતીર્થમાં સહસ્રલિંગ હોવાનું અને ત્યાં ચાહમાન ચંદનરાજની રાણી રુદ્રાણી તરફથી નિત્ય હજાર દીપ પ્રગટાવવામાં આવતાં હોવાનું પૃથ્વીરાજવિજય (કે પછી અન્યત્ર ક્યાંક) વાંચ્યાનું સ્મરણ છે. આ વાત તથ્યપૂર્ણ હોય તો પાટણના સહસ્રલિંગ પૂર્વે પણ આ પ્રકારના સ્થાપત્યની પરંપરાનો પ્રારંભ થઈ ચૂક્યો ગણાય.
૪૫. જુઓ ત્યાં. સ ૧.૭૮. મૂળ ગ્રંથ ટિપ્પણ લખતે સમય ઉપલબ્ધ થઈ શક્યો નથી.
૪૬. યાાતિ સિદ્ધઃ સરસ્વ
त्यातायि पातुं घटपुरशक्तः ।
न मान्यशोभाङ्गभयादुपैति
च्छद्यैव विन्ध्याचल वृद्धिरज्या ॥३५॥
(અરિસિંહ વિરચિત સુતસંજીત્તનમ્, સં. ચતુરવિજય, શ્રી જૈન આત્માનન્દ - ગ્રંથરત્નમાલા, ૫૧મું રત્ન, ભાવનગર વિ સં. ૧૯૭૪ (ઈ સ ૧૯૧૮), પૃ. ૧૬, ૨-૩૫.)
૪૭. જયમંગલસૂરિવાળું મૂળ સ્રોત વર્તમાને ઉપલબ્ધ નથી. પણ પ્ર ચિં૰ અંતર્ગત તેમના (અણહિલવાડ) પુરવર્ણનના ઉપલક્ષ સમેતનું નીચેનું ઉદ્ધરણ દેવામાં આવ્યું છે.
एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिर्जिता मन्ये हन्त सरस्वती जडतया नीरं वहन्ती स्थिता । कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलातन्त्रीक गुरुसिद्धभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ॥
Jain Education International
૧૪૯
~ પ્ર૦ વિ૰ પૃ॰ ૬૨.
(આ ઉદ્ધરણ મેં ફરીને પૃ- ૬૪ પર આપ્યું છે.) ૪૮. જુઓ ઉપ૨નું ટિપ્પણ ૪૭.
૪૯. ‘‘આ તળાવનો બાલચંદ્રસૂરિએ વસંતવિલાસમાં ‘‘વલય’’ તરીકે ઉલ્લેખ કર્યો છે. સમરારાસુમાં તેને પૃથ્વીનું કુંડળ કહ્યું છે. પ્રબંધચિંતામણિની રાજશેખરની ટીકામાં તેને જયમંગલસૂરિના શ્લોકને આધારે વીણાના તુંબડાની અને તોરણને દંડની ઉપમા આપી છે. પાટણના આ લેખકો દરબારીઓ કે જૈન સાધુઓ હતા અને તેથી તેમનાં વર્ણનો ઉપલક દૃષ્ટિએ થયાં હોય એ સ્વાભાવિક છે.” (મહેતા પૃ. ૩૭૭.)
For Private & Personal Use Only
www.jainelibrary.org