SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૩૩ ૬. સં. જિનવિજયમુનિ, સિઘી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૧૦, અમદાવાદ-કલકત્તા, ૧૯૪). ૭. સં. શ્રી જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૨, પૃ. ૩૦. ૮. મને લાગે છે કે આજે અનુપલબ્ધ એવા નાગેન્દ્રગથ્વીય જિનભદ્રગણિના સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪માં રચાયેલા નાના કથાનક પ્રબંધાવલીમાં તે હોવો જોઈએ. ૯. Ed. C. D, Dalal, G. O. s. No. 7, Baroda, 917. ૧૦. ૩. સં. શ્રીજિનવિજયમુનિ, પુરાતનપ્રવન્યસંગ્ર૬, પૃ. ૩૦. વિ. સંશોધક અમૃતલાલ મોહનલાલ, અમદાવાદ, વિ. સં. ૧૯૯૮. ૧૧. સં. જિનવિજયમુનિ, વુમારપાત-ચરિત્રસંપ્રદ, પ્રજ્યાંક ૪૧, મુંબઈ, ૧૯૫૩, પૃ. ૪૨. ૧૨. દુર્ગાશંકર શાસ્ત્રીએ આ સંબંધમાં જિનવિજયજીનો આધાર ટાંક્યો છે : જુઓ તેમનું પૃ. ૩૭૭ પરનું પર્યવેક્ષણ. વિશેષ તપાસ કરતાં તે હકીકત તેમણે મુનિજીના સન ૧૯૩૩માં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં આવેલ વ્યાખ્યાનમાંથી લીધેલી. આ વ્યાખ્યાનનું પુનઃ પ્રકાશન (અમદાવાદ ૧૯૯૫) થઈ ચૂક્યું છે. જોકે ત્યાં (૫, ૩૭) આલિગે પોતાના ખર્ચે તે બંધાવ્યો જે બદલ સે ૧૧૮૯ ! ઈ. સ. ૧૧૩૩માં કેટલાંક ગ્રામ આપેલાં તેમ કહ્યું છે. પણ હેમચંદ્રનું પ્રમાણ લક્ષ્યમાં લેતાં તે રાજાનો જ બંધાવેલ હશે. અને એ મોટા માનનો અને ચતુર્મુખ પ્રાસાદ હોઈ તે રાજકારિત હોવાની સંભાવના બલવત્તર બની રહે છે. ૧૩. પ્રબંધચિંતામણિમાં આલિગને કુમારપાલનો “યાયા...ધાન' કહ્યો છે : (જિનવિજયજી, પૃ. ૭૯). વળી અન્ય સ્થળે તે ગ્રંથમાં તેને “વૃદ્ધ અમાત્ય' કહ્યો હોઈ, દુર્ગાશંકર શાસ્ત્રી આ આલિગને સિદ્ધરાજના મંત્રી આલિગથી યોગ્ય રીતે જ અભિન્ન માને છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં પણ કુમારપાળનો આલિગ મંત્રી સાથેનો પ્રસંગ નોંધાયેલો છે : (જુઓ ત્યાં પ્ર. ૧૨૫). ૧૪. મૂળ ગ્રંથ જોવા નથી મળ્યો, પણ ત્રિપુટી મહારાજના જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ બીજો), અમદાવાદ ૧૯૬૦, પૃ. ૯૪ પરની નોંધનો અહીં આધાર લીધો છે. ૧૫. જુઓ પુપ્રસંત, પૃ. ૩૦. ૧૬. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, ભાવનગર વિસં. ૨૦૧૨, પૃ. ૮૨. ૧૭. પ્ર. હર્ષચંદ્ર શ્રીનૈનસ્તોત્રસંગ્ર૬, દ્વિતીય ભાગ, દ્વિતીય આવૃત્તિ, વારાણસી વિ. સં. ૨૪૩૯. લેખ પુરો થવા આવ્યો ત્યારે આ સંદર્ભમાં મહત્ત્વનો એવો એક બીજો ઉલ્લેખ પણ સ્મરણમાં આવ્યો. ‘વસ્તુપાલચરિત્ર' (ઈ. સ. ૧૪૪૧)માં જિનહર્ષગણિએ અણહિલવાડપાટણમાં વસ્તુપાલે કરેલ સુકત્યોમાં ત્યાંના ‘રાજવિહાર' પર કાંચનકલશ મુકાવેલ તેવો ઉલ્લેખ કર્યો છે. (મૂળ ગ્રંથ આ પળે ઉપલબ્ધ ન હોવાથી તેમાંથી અવતરણ ટાંકી શક્યો નથી.) ૧૮. આનો એક દાખલો પાટણમાં મૂળરાજે કરાવેલ “મૂલરાજવસરિકા' સંબંધમાં છે, એમના શબ્દો પ્રથમ ટાંકીશું ને પછી જે કહેવાનું હશે તે કહીશું : “પ્ર. ચિ (પૃ. ૪૬)માં મૂળરાજ-વસહિકા નામનું એક જૈન ધર્મસ્થાન પણ મૂળરાજે પાટણમાં બંધાવ્યાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy