________________
વિમલવસહીની કેટલીક સમસ્યાઓ
૧ ૨ ૧
૩૭. જુઓ અહીં પાદટીપ ક્રમાંક ૩ તથા પ. ૩૮. જુઓ અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો, ખંડ બીજો, પૃ. ૧૭૫ : (પાલીનો
મંત્રી પૃથ્વીપાલનો શિલાલેખ), મંત્રીશ્વરનાં સુકૃતોનું વર્ણન હરિભદ્રસૂરિની ગ્રંથપ્રશસ્તિઓમાં
અપાયેલું છે. ૩૯. સં. ૧૨૦૬ છે
श्री शीलभद्रसूरिणां शिष्यैः श्रीचंद्रसूरिभिः । विमलादिसुसंघेन युतैस्तीर्थमिदं स्तुतं ॥ अयं तीर्थसमुद्धारोऽत्यद्भुतोऽकारि धीमता । श्रीमदानंदपुत्रेण श्रीपृथ्वीपालमंत्रीणा ॥
–શ્રી અર્બુદ, ભાગ બીજો, લેખાંક ૭૨. ૪૦. દા. ઉમાકાંત શાહે કે કોઈ અન્ય વિદ્વાને આ તીર્થોદ્ધાર પાછળ કોઈ મુસ્લિમ આક્રમણ હોવાનું લખ્યું
હોવાનું આછું આછું સ્મરણ ઝબકે છે, પણ તે અંગેનો કોઈ સંદર્ભ આ પળે હૈયે ચઢનો નથી. ૪૧. લંબનનો ઘાટ અમુક અંશે કુંભારિયાના મહાવીર જિનાલયના રંગમંડપના વિમાનની લંબન સાથે નાતો
ધરાવે છે. ૪૨. જુઓ શ્રી અર્બુદ, લેખાંક ૭૪, ૮૦, ૬૮ અને ૧૧૪. ૪૩. આના કલાવિવેચન માટે જુઓ J. M. Nanavati and M. A. Dhaky, “The Ceilings in the
Temples of Gujarat," Bulletin, Museum and Picture Gallary, Baroda, Vol. XVI-XVII,
1963, p. 75. ૪૪. જુઓ અહીં પાદટીપ ક્રમાંક ૫, તેમ જ Holy Abu, Pl. [23]. ૪૫. ડાબી બાજુથી આવી બીજી છતમાં ગજલક્ષ્મી કંડાર્યા છે, પણ તેમાં સૂત્રધારોને બદલે ચામરધારિણીઓ
કોરી છે. પદ્માસના, ચંદ્રાનના, મંગલમયી ઇન્દિરાની આ પ્રતિમા મંત્રી પૃથ્વીપાલના સમયની,
મંદિરમાંની શ્રેષ્ઠ કૃતિ છે. (See Hoy Abu, Pl. [24]). ૪૬. તેમાં મુકાયેલી નાયિકાઓનાં આરસી રૂપો અલબત્ત પછીના કાળનાં જણાય છે. ४७.सं० १२१२ ज्येष्ठ वदि ८ भोमे श्री कोरंटगच्छे श्री नन्नाचार्यसंताने श्री ओशवंश मंत्रि धाधुकेन श्री
विमलमंत्रिहस्तिशालायां श्री आदिनाथसमवसरणं कारयांचने श्रीकक्कसूरिभिः प्रतिष्ठितं । वेलापल्ली वास्तव्येन।
શ્રી અર્બુદo, લેખાંક ૨૨૯. ૪૮. આની તસવીર શ્રી અમૃતલાલ ત્રિવેદી (સોમપુરા) તરફથી પ્રાપ્ત થઈ છે, જે અહીં તેમના સૌજન્યથી પ્રગટ
કરું છું. ૪૯. શ્રી જયંતવિજયજી, આબુ, ભાગ પહેલો, પૃ. ૮૮-૮૯.
નિ, ઐ, ભા. ૨-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org