________________
૧૨૦
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૨૭. શ્રી અર્બુદ, લેખાંક ૫૩. ૨૮. આની તસવીર લઈ શકાઈ નથી. ૨૯. દેશાઈ, પૃ૦ ૨૧૧, ટિવ ૨૨૪; અને ત્રિપુટી મહારાજ, પૃ. ૧૮૪. ૩૦. આનો ઉલ્લેખ દાઇ પરીખે કર્યો છે (જુઓ અહીં પાદટીપ ૩). ३१. संवत् १२०० ज्येष्ठ वदि १ शुक्रे म. वीरसंताने चाहिल्ल सुत राणाक सत्सुत नरसिंहने कुटुं]ब सहितेनात्म श्रेयाऽर्थे मुनिसुव्रत प्रतिमा कारितेति । प्रतिष्ठिता श्री नेमिचंद्रसूरिभिः ।। . "
–શ્રી અર્બુદ, લેખાંક ૫૩ ૩૨. દેશાઈ, પૃ. ૨૧૫-૨૧૬. ૩૩. આ અંબિકાના ચિત્ર માટે જુઓ આબુ, ભાગ પહેલો, પૃ. ૪૬ સામેની પ્લેઈટ. લેખ માટે જુઓ અગાઉ
કહ્યો તે શ્રી અર્બુદ, લેખાંક ૫૩. ૩૪. અગાઉ આ બાબતમાં વિશેષ ચર્ચા ભવિષ્ય માટે રાખવાનો સંકલ્પ કરી મેં મારા “The Date of the
Dancing Hall of the Sun temple, Modhera” (Journal of the Asiatic Society of Bombay, Vol. 38/1963 (NS), p. 216) અંતર્ગત તેનો આ રીતે પ્રથમ નિર્દેશ કરેલો : “The problem of the dates of the different components of Vimala vasahi has been immensely complicated by later renovations. The marble, now aged to a deep, lovely ivory-cream suffused with delicate and vivid hues of a rainbow, casts a subtle camouflage that successfully eludes the observer. To the Vimala's own heroic and glamorous personality, the tradition and legends liberally allowed all the credit of the marble splendours treasured in this temple, to gravitate. This explicit faith has now been shaken by recent researches on this world famous monument. Recent findings on the problem have in fact some revelations to make. The Main Shrine, the Closed Hall and the Hastiśālā certainly date from the time of Vimala. The authorship of the great Rangamandapa, the Devakulikās and the seven elephants inside the Hastiśālā goes, on unimpeachable contemporary literary authorities, supported by epigraphic evidence, to prthvipāla, minister of Kumārapala, who completed this work round about A. D. 1150. The Vestibule and the two lateral porches of the Closed Hall, occupy an intermediate position in style, and attributed to the 3rd quarter of 11th century. Its authorship should
go to Cāhilla, a brother of Vimala, as literary evidence ultimately points out." ૩૫. આ મંદિર વિશે હું અન્યત્ર સવિસ્તર ચર્ચી રહ્યો છું. વિમલવસહીવાળા સમાંતર શોભનનું ચિત્ર અહીં
તસવીર બગડી જવાને કારણે રજૂ કરી શકાયું નથી. ૩૬. વિગતોમાં થોડો થોડો ફરક છે પણ શૈલી સાધારણ રીતે એક જ કાળની હોવાનું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org