SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (Compiler Pt. Vijayamurti, Jaina Šilalekha Sangraha, Vol. 2, MDIG No. 45, p. 263, Ins. No. 207.) ૧૬. કર્ણાટકના મધ્યકાલીન અભિલેખોમાં મળી આવતી જુદા જુદા ગચ્છોની ગુર્નાવલીમાં પૂર્વે થઈ ગયેલા આચાર્યોની જે યાદીઓ જોવા મળે છે તે સૌ કૃત્રિમ છે, તેમાં તો દિગંબર સંપ્રદાયમાં થઈ ગયેલા મનાતા જૂના ઘણાખરા ખ્યાતનામ આચાર્યોભદ્રબાહુ, કુંદકુંદાચાર્ય, ઉમાસ્વાતિ, દેવનંદી, અકલંકદેવ વગેરે ને ક્રમના કોઈ ઠેકાણા સિવાય સૂચિત કરી દેવામાં આવે છે. ૧૭. જુઓ “On the Date of samantabhadra,” Annals of the Bhandarkar Oriental Research Institute, Vol. XI, (1930-31) pp. 49-54. એના પ્રત્યુત્તર માટે જુઓ એ જ શોધસામયિકમાં Pandit Jugalkishore Mukhtar, “Samantbhadra's Date and Dr. Pathak,” ABORI, Vol. XV, 1933-34, pp. 67-88. ૧૮. આ વિગત માટે જુઓ, “માપદ્ર વા સંક્ષિપ્ત પરિચય,મુન્નાર, 4. તો, ૧૯૬૧, પૃ. ૮૩-૧૦૬. ૧૯. મનિપુરા, પ્રથમ ભાગ, ભારતીય જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા સંસ્કૃત ગ્રંથાંક-૮, સં પન્નાલાલ જૈન, કાશી ૧૯૬૩, પૃ૦ ૧૦.૧.૪૩. नमः समन्तभद्राय महते कविवेधसे । यद्वचोवज्रपातेन निर्मिन्नाः कुमतादयः ॥४३॥ ૨૦. સં. પન્નાલાલ, જ્ઞા. મૂ. જૈ ગ્રહ : સં. પ્ર. ૨૭, ત્રીજું સંસ્કરણ, દિલ્લી ૧૯૯૪, પૃ. ૩. ૧.૩, પદ્ય આ પ્રમાણે છે : जीवसिद्धिविधायीह कृतयुक्त्यनुशासनम् । वयः समन्तभद्रस्य वीरस्येव विजृम्भते ॥२९॥ 29. Ed. H. R. Kapadia, Anekāntajayapatākā by Haribhadra Sūri, Vol. 1, G.O.S. No. LXXX VIII, p. 375. ૨૨. બાકી રહેલાં ટિપ્પણો પૂરાં કરતે સમયે અમદાવાદનાં પુસ્તકાલયોમાંથી આ ગ્રંથ પ્રાપ્ત ન થતાં અહીં એની વિગતો જણાવી શક્યો નથી. ૨૩. જુઓ પં. મહેન્દ્રકુમાર જૈન, Siddhivinischayatika of Shri Anantaviryācharya, J.M.J.G. : S.G. No. 22, "Introduction," (f) The Age of Akalanka,' pp. 53-62. ૨૪. ચર્ચા માટે જુઓ M. A. Dhaky, “The Jaina “Jinendrabuddhi” and Incidental Questions," Indian history and Epigraphy (Dr. G. S. Gai Felicitation Volume), Eds. K. V. Ramesh et al, Delhi 1990, pp. 152-158. ૨૫. એજન. ૨૬. એજન. ૨૭, “ધર્મજીર્તિ મૌર સમન્ત દ્ર", નૈન સર્જન ઔર પ્રમાશાસ્ત્ર પરિત્રન, યુગવીર-સમંતભદ્ર ગ્રંથમાલા – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy