________________
સ્વામી સમંતભદ્રનો સમય
૪૯
ગ્રંથાંક ૧૫, દરબારી લાલ કોઠિયા, સંપા. ગોકુલચંદ્ર જૈન, વારાણસી ૧૯૮૦, પૃ. ૧૨૫. ૨૮. “મરિન ગૌર સમત્ત બદ્ર” નૈ૦ ૨૦ રૂ. ૫૦, પૃ. ૧૧૯. ૨૯ કુમાલિની કૃતિઓનો સમય હવે ઈસ્વી ૫૭૫-૬૦૦ના અરસાનો હોવાનું અંદાજવામાં આવ્યું છે, જે
મિતિ સામાન્યતઃ સ્વીકારવામાં આવે છે. ૩૦. જુઓ એમની નોંધ “સમન્તપત્ર / સમય” નેાિ ૧૪/૧૧-૧૨, જુલાઈ ૧૯૫૭, પૃ. ૩૨૪-૩૨૭,
તથા એ જ અંકમાં એના પરનું મુક્ષારનું ‘‘સંપાદકીય”માં અવલોકન, પૃ. ૩૨૭-૩૨૯. ૩૧. જૈન વિદ્વાનોના લેખનોમાં સંદર્ભો સંબંધમાં ઘણી જ અધુરાશ-કચાશ પ્રાય: હંમેશાં જોવામાં આવે છે. ૩૨. જ્યોતિ પ્રસાદ, એજન. ૩૩. આ સંબંધમાં કોઈ પ્રાચીન હસ્તપ્રત રજૂ કરવામાં આવી નથી. ૩૪. જુઓ એમનો લેખ “નાન્ન મીર સમાપ,” નૈ૦, ૨૦ go પ. પૂ. ૧૦૭-૧૧૧, ૩૫. દિનાગ(પ્રાયઃ ઈસ્વી ૪૮૦-૫૬૦)નાં પ્રમેયોથી સમંતભદ્ર પરિચિત હતા જે વિશે આગળ ઉપર ચર્ચા
થશે.
૩૬ જુઓ કૈલાશચંદ્ર શાસ્ત્રી, નૈન ચાય, જ્ઞા. મૂ. જૈ૦ ગ્ર. : હિટ ગ્ર. ૧૦. વારાણસી ૧૯૬૬, “પુષ્પભૂમિ,”
પૃ. ૮, ૯, આવી મતલબનું એમણે અન્યત્રે પણ કહ્યું છે. જુઓ એમનું ““માફકથન,”તમાં શી તવીપિ, લેટ તથા સંઉદયચંદ્ર જૈન, ગ, વ, દિ. જૈસં. પ્ર. ૧, વી. નિ૨૫૦૧ (ઈસ્વી ૧૯૭૪),
પૃ. ૧૪,૧૫. ૩૭. ચર્ચા માટે જુઓ પાઠકનો અહીં ટિપ્પણ ૧૭માં ઉલિખિત લેખ. ૩૮. એજન. ભર્તુહરિનો સમય અગાઉ ગણાતો તેમ સાતમા શતકનો હવે ન મનાતાં એથી બે'એક સદી પૂર્વનો
સિદ્ધ થયો છે. અહીં વિગતો આપવી અસ્થાને છે. ૩૯. જુઓ એમનો લેખ “હિના ઔર સમા મદ્ર, નૈ૦ ૩૦ ૦ ૫૦, પૃ. ૧૧૨-૧૧૮. ૪૦. દ્વાદશારાયચક્ર, પ્રથમ ભાગ, શ્રી આત્માનંદ જૈન ગ્રન્થરત્નમાલા, ગ્રંથાંક ૯૨, દ્વિતીય સંસ્કરણ, - ભાવનગર ૧૯૯૬, સંસ્કૃત પ્રાક્કથન, પૃ. ૧૭, પાદટીપ ૧. ૪૧. સેવામિ પરના માપીમાંસા, જુગલ કિશોર મુન્નાર, વારાણસી ૧૯૭૮, પૃ ૧૬. ૪૨. મને સ્મરણ છે કે તેમનું આ મંતવ્ય એમના “જૈન ઇતિહાસ પર વિશદ પ્રકાશ” નામક પુસ્તકમાં રજૂ કરેલું
છે પરંતુ હાલ આ પુસ્તક મારી સમક્ષ નથી તેથી વિગત આપી શક્યો નથી. ૪૩. આવું અર્થઘટન મોહનલાલ દલીચંદ દેશાઈએ કર્યું છે. જુઓ એમનો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ,
મુંબઈ ૧૯૩૨, પૃ. ૮૯-૯૦, કંડિકા ૧૩૮. ૪૪. વિગત માટે જુઓ. સન્મતિ પ્રકરણ, પંજાભાઈ જૈન ગ્રંથમાલા-૬, સંઅસુખલાલ સંઘવી, અ.
બેચરદાસ દોશી, અમદાવાદ પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૨, પૃ. ૧૭૯-૮૦. 84. "Samantabhadra's following statement of the respective spheres of application of
scriptural evidence and inference. નિ, ઐભા૧-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org