SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૬. વિદ્યારિકવરેસેળ અને રત્તિના વિમેસેf; એજન, મૂલપાઠ, પૃ. ૩. ૭. એજન, પં. માલવણિયા દશવૈકાલિકસૂત્ર પરની ચૂર્ણિમાં પ્રાચીનતર વૃત્તિઓના મળતા નિર્દેશ વિશે કહી આગળ નોંધે છે કે : "आचार्य अपराजित जो यापनीय थे उन्होंने भी दशवैकालिक की विजयोदया नामक टीका लिखी थी। वह स्थविर अगस्त्य के समक्ष थी या नहीं उसका निर्णय जरूरी है। किन्तु यह उपलब्ध नहीं है अतअव यह जानना कठिन है। स्थविर अगस्त्यसिंह द्वारा किया गया वृत्ति का उल्लेख पूर्वोक्त तीनों में से अेक का है થા અન્ય વોર્ હૈ યદ વહના ઋતિન હૈ” ! (“પ્રસ્તાવના', પૃ. ૨૨-૨૨). પણ અગત્યસિંહ સામે વિજયોદયાટીકા તો હોવાનો સંભવ જ નથી. પ્રસ્તુત અપરાજિતસૂરિની શિવાર્યકૃત આરાધના પરની વર્તમાને ઉપલબ્ધ વિજયોદયાટીકામાં જટા-સિંહનંદીકૃત વરાચરિત્રના ઉતારા હોઈ, આ વૃત્તિકારનો સમય ઈસ્વીસનના સાતમા શતકના ઉત્તરાર્ધ પૂર્વેનો સંભવતો નથી : (વિશેષમાં સંદર્ભગત ટીકા સંસ્કૃતમાં હોવાનો ઘણો સંભવ છે. જ્યારે અગત્યસિંહની સામે હશે તે સૌ ટીકાઓ પ્રાકૃતમાં હોય તેમ લાગે છે.) ૮. વિગત માટે એજન. ૯. “સ્થવિરાવલી” માટે જુઓ મુનિદર્શનવિની (સંપાદ), શ્રી પટ્ટવિત્ની-સમુચ્ચય:, પ્રથમ પ:, શ્રી ચારિત્ર-સ્મારક-ગ્રંથમાલા, વિરમગામ ૧૯૩૩, પૃ. ૧-૧૧. સ્થવિરાવલીમાં ગદ્ય સૂત્ર ૩૩ (માથુરી વાચનાના અધ્યક્ષ) આર્ય સ્કંદિલ (અજ્જ સંડિલ્લો સાથે સમાપ્ત થાય છે. ત્યારબાદ આગળ પદ્યમાં ૧૪ ગાથાઓ આપી છે અને તેમાં સ્થવિરાવલીને દેવર્ધ્વિગણિ ક્ષમાક્ષમણ સુધી લંબાવવામાં આવી છે. પણ આ પરિવર્ધિત ભાગની શૈલી અલગ પડી જાય છે અને તેટલો ભાગ વાલજી સંકલન સમયનો, ઈ. સ. ૧૦૩ કે તે પછી તરતનાં વર્ષો દરમિયાન પૂર્તિરૂપે ઉમેરાયેલો છે તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. ૧૦. E. Hultzsch, “Two Inscriptions from general Cunnigham's Archaeological Re ports”, Indian Antiquary, Vol. XI, p. 310. સંદર્ભગત પાઠ આ પ્રમાણે છે : आचार्य भद्रान्वय भूषणस्य शिष्या ह्यसावार्यकुलातस्य आचार्य गोशर्म मुनेस्सुतस्तु. ૧૧. જુઓ સં. મુનિ જંબૂવિજય, સૂયા સુત્ત, નૈન-બાન-પ્રસ્થમાના પ્રસ્થા ૨, મુંબઈ ૧૯૭૮, પૃ. ૩૫. ૧૨. નંદીસૂત્રમાં કર્તાનું નામ અલબત્ત નથી આપ્યું, પણ જિનદાસગણિ મહત્તરની નંદીચૂર્ણિ(શ. સં. ૫૯૮ ઈ. સ. ૬૭૭)માં એ સ્પષ્ટતા મળે છે. ત્યાં દૂષ્યગણિના શિષ્ય દેવવાચકે પ્રકૃત સૂત્રની રચના કરેલી તેમ કહ્યું છે. આ ઉલ્લેખ વિશ્વસનીય છે. (જુઓ રીયુત્ત, પૃ. ૪.) ૧૩. નંદીસૂત્રની “સ્થવિરાવલી” દૂષ્યગણિ સાથે સમાપ્ત થાય છે જુઓ સં. મુનિ પુણ્યવિજય, પં. દલસુખ માલવણિયા અને પં. અમૃતલાલ મોહનલાલ ભોજક, નૈતિકુત્ત, વિવિની રથા ૪૨, નૈન-આમ પ્રસ્થમાના પ્રસ્થાડું , મુંબઈ ૧૯૬૮, પૃ. ૮. 98.G. Bühler, “Further Jaina Inscriptions from Mathurā," Epigraphia Indica, Vol II, XTV, Ins. no. XXXIX, p. 210. ૧૫. પ્રતિમાલેખનો સંબદ્ધ પાઠ આ પ્રમાણે છે : “......પૂર્વાચાં સોટિયા[તો] દિધરી[તો] વાતો રતિભાવાર્થ પ્રજ્ઞપિતાવે... ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy