________________
૩૧ ૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
વસ્તિગિ તેજપાલ ગુણગરૂડ, કોઈ ન પામઈ પાર. બહિનડી. ૬ સૂર-ઉદય (ખિ? જિ)સઉ એહ વિમલાચલ, સેવઈ સાસુ)નર સાથ; હૃદયકમલિ વિકસઈ તિણિ દીઠઈ, નયણિ નિહાલિસુ નાથ, બહિનડી. ૭ લોચન લેપમઈ સામીય દીઠઉં, ધન્ન દિવસ ભયઉ આજ; આરાસણિ જગ વિરુ થાપી, સમરસર્યા સવિકાજ બહિનડી. ૮ સિવસુખ કારણ નરય નિવારણ, ત્રિભુવન-તારણ દેઉં; કુંકુમલિ કપૂરિહિ પૂજિસુ, સફલ કરિસ કર બેઉ બહિનડી. ૯ પુંડરીક ગણહર પય પણમી, સલમય કોડાકોડિ; પંચઈ પંડવ રાયણિ પ્રણમિસુ, ચરણ-યુગ કર જોઈડ. બહિનડી. ૧૦ અષ્ટાપદિ જિન મોહમયમ,કર લેપમઈ જિણ બાવીસ; મુનિસુવ્રત-વર્ધમાન-સાચઉર, જગિ પૂરવઈ જગીસ. બહિનડી. ૧૧ ખરતરવસીય દૃષ્ટિ દીઠી, પાપ પખાલિયા દેહ; થોડા માહિ સવેવધિ થાપી, વાત ઘણી છઈ એહ. બહિનડી. ૧૨ નંદીયસર વરિ નિરપમ નિરખિસુ, થંભણપુર અવતાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org