________________
લખપતિકૃત “સેતુજ ચેપ્રવાડિ”
૩૧૧
લખપતિ કૃત “સેતુજ ચેન્ન પ્રવાડિ”
(દેશી ઢાળ) કહીય જગગુરુ (જ)ગતિઇ જુહારિસુ, મનશુદ્ધિ સેતુજ સામી; તહીઈ ભવદુહ પાતગ છટિસુ, ધ્યાન ધરિસુ પ્રભુ (સીસ) નામી : બહિનડી અપ્તિ ગુણ ગાઉં. ૧ આદિ જિણેસર ઓલગ લાઉં, સેતુજ વાટડી જાઉં; બહિનડી અહિ ગુણ ગાઉં. અંચલી. પાલીતાણઈ પાસ જિણેસર, પય પહિલઉં પણમેસુ; લલતસરોવર લહિરડી તીરઈ વીરિસિલે નેમિ નમેસુ, બહિનડી. ૨ પાજઇ ચડીનઈ માડી મરુદેવી, વંદિતુ મન ધરી ખંતિ; કોડિઇં કવડજખ મુખ જોઈતુ, સંતિકરણ જિયઉ સંતિ. બહિનડી. ૩ અણપમ-સ(૨)વર પાલિ પ્રવેસિઈ, આદિ પ્રમુખ જિણ આરિ; સરગારોહણ રંગ કરી નઈ, પઈસિસુ સીહદુવારિ. બહિનડી. ૪ તિલખુંતોરણ નયણે પેખી, આણંદ ભયઉ અપાર; મનવંછિત ફલ સમય પૂરઈ, સેતુજનગિરિ-અવતાર. બહિનડી. ૫ રંગમંડપિ રગિ મારું મન મોહિલ, બાહડ મંત્રિ ઉદ્ધાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org