________________
૩૧૩
લખપતિકૃત “સેતુજ ચેન્નપ્રવાડિ’
નેમિ અંબાઈ સામિ પજૂનિ, ફલ પામિર્ક ગિરનાર. બહિનડી. ૧૩ નવ નવદેઉલ બિંબ અસંખ્યા, ગુણા નહી મઝ પાડિ; દૃષ્ટિ અદૃષ્ટિ સવે જિણ વંદઉં, કીધી ય ચેત્ર-પ્રવાડિ. બહિનડી. ૧૪ ધન નરનારિ નિપુણ નિઈ જે, નિત નિ(ત) નમઈ યુગાદિ; લખપતિ ભણઈ તહિ ભાવના ભાવી પુણ્ય અનંતકં નાદિ. બહિનડી. ૧૫
નિ. ઐ, ભા. ૧-૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org