________________
૩૦૬
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
શ્રી સેતુજ ચેતપ્રવાડિ
(દુહા છંદ) સામિય રિસહ પસાઉ કરિ જિમ સેતુજ ચડેવિ ચેત્તપ્રવાડિહિ સવિ નમઉં તીરથ ભાઉ ધરેવિ. ૧ પહિલઉ સામિલ સીલમઉ રિસહસરુ પણ મેસુ જવણુ વિલવણુ પૂજ કરિ કર દુઈ જોડી થPસુ. દીઠઈ આદિકિણેસરહિં હિયડઈ હરિસુ ન માઈ લોયણ અમિહરસુ ઝરઈ ભવ સય કલિમલ જાઈ. ૩ જિણવર આગલિ રંગ ભરિ નાચિસુ ગુણ ગાએ સુ રૂધિસુ કુગઈદુવાર સવિ નિય જીવિય ફલુ લસુ. ૪ જામલિ બઈઠ આદિ જિણ પુંડરીક ગણધારુ સીઘઉ કોડાકોડિ સઉં લેસુ નમિ ભવ પારો(૨). ૫ મંડપિ બઈઠઉ લેપમઉ રિસહ નિણંદુ જુહારે ભરહિ જુગાદિહિ થાપિયઉ જાઈસુ ભવદુહ પારે. ૬ અન્નવિ ગયા લહુય તહિ જિણવર બિંબ અપાર ઊભા બઈઠા સવિ નમઉં સિદ્ધરમણિ દાતાર. ૭ દેવહરી દાહિણ ગમઈ ચઉવીસ વિ જિબિંબ સાચરિઉ તહિં વીરજિણું પૂજિસુ મલ્ટિ વિલંબ. ૮ તિહુ ભૂમિહિ જિણવર નમઉં કોડાકોડિ મઝારિ સીધા પંડવ પંચ નમી આવાગમણુ નિવારી. ૯ અષ્ટાપદુ નહિ (પ)ઠઈ અછઈ જગિહિ જુ પહિલઉ તીત્યુ ચકવીસ વિ જિણ નમવિ કરિ જંકું કરવું સુક્યત્યુ. ૧૦ રાઈણિ હેઠલિ આદિ જિણ પણમિસુ ગયા પાય રાઈણિ દૂધિહિ પરિસિ કરિ પાવુ પખાલઉં કાય. ૧૧ આવિલ લિહિ લેપમયિ ડાવિઅ બાહ નિણંદ અણુપરિવાડિહિ જિણ નમઉં આગલિ પય અરવિંદ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org