________________
શ્રી સોમપ્રભગણિ વિરચિત “શ્રી સેજ ચેત્તપ્રવાડિ’
૩૦૫
अहमदसुरत्राणात् संप्राप्य फरमाणकं गुणराजो व्यधात्
देवालयं रथस्थ मुच्चकैः ॥४२॥ ૨. ખરતરગચ્છીય જિનરત્નસૂરિ ઈસ્વીસન્ના ૧૩મા શતકના ઉત્તરાર્ધમાં થયા છે. ૩. કદાચ આ બન્નેના તીર્વાવતાર-પટ્ટ વિવલિત હશે. ૪. આ સૌ પ્રસંગે વિશેષ ચર્ચા, પ્રથમ લેખક દ્વારા તૈયાર થઈ રહેલ શત્રુંજયગિરિનાં The sacred Hills
of Satrubijoyagiri ગ્રંથમાં કરવામાં આવી રહી છે, જે સન્ ૨૦00 પછી ક્યારેક પ્રકટ થઈ જવાનો સંભવ છે.
નિ. ઐ ભા. ૧-૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org