________________
શ્રી સોમપ્રભગણિ વિરચિત ‘શ્રી સેત્તુજ ચેત્તપ્રવાડિ’
Jain Education International
જિષ્ણુ મુણિસુઉ વીસમઉ નમિ સમલિયાવિહારે જે કેઈ તીહાં અછઈ તે સવિ બિંબ જુહારે. ૧૩
સીહદુવારિહિં આવત હું પુણિ પણમઉ જિણ પાય ચેત્તપ્રવાડિહિં કારણિહિં માગઉ અ(૫)ણમઈ તાય. ૧૪
દાહિણ પાસઈ આવતહં ખરતરવસહી તુંગ જાણે દેવિહિ નિમ્નવિય સારુયાર અઈ ચંગ. ૧૫
દેખિઉં જણમણુ મોહિયએ લોયણ અમસ થાઈ તીરથ થોડામાંહિ સવિ અવયારિય જહિં ઠાઈ. ૧૬
નવઉ નવેસિઉ આદિજિષ્ણુ નમઉં ગભારા માંહિ સપરિવાર જિણરતનસૂરિ બઈઠઉ મંડપમાંહિ. ૧૭ પૂજઉં જિષ્ણુ તેવીસમઉં સિરિ થંભણાવયારુ કલ્યાણત્તઈ નૈમિજિણુ સિરિ ગસારવયા૨ે ૧૮ દેવકુલી બાહત્તરિહિ વાંદઉ જિણવરદેવ અઠ્ઠાવય-સમ્મેય-મુહ કરઉં સુતીરથ સેવ. ૧૯
મઢહ દુવારી જ ઉડિય ગુરુ વંદઉ તહિ ઠાઈ ગોયમ મંડપિ જાઈ કરિ ગણહર નમીયહં પાઈ. ૨૦
નંદીસરવિર આઠમઈ દીવિ જિ ચેઈય ૨મ્મ તે અવયારિય વિમલગિરિ વાંદિઉ તોડસુ કમ્મ. ૨૧
નિય સુયરિય બલિ જહિ હુયએ માણસ ઈણિ ભવિ ઈંદુ ઈંદમંડિપ તેણ જાઈ કરિ પૂજિત્રુ જિણવર હિંદુ. ૨૨
સામલવત્રુ સલૂણ તણુ સામિ નેમિકુમારુ પૂજઉં સંબપજૂન સä દીઠ ઉ કિ(ગિ)રિ ગિરનારો(3). ૨૩
પોલિ કન્હઈ વામઉ ગમઈ સિરિ થંભણાનિવેસ સરગારોહણ નમિ-વિનમિ સેવિઉ રિસહજિણેસુ ૨૪ જિણવર ચઉવીસવિ નમઉ મોલ્હાવસહી મારિ પણમીજઈ સિરિ પઢમ જિષ્ણુ તઉ ટોટરા વિહારે. ૨૫
For Private & Personal Use Only
૩૦૭
www.jainelibrary.org