SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ Jain Education International ડાબા–જિમણા તોરણા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પહિલી પોલિ પા(પે)સતાં એ, સહીઅર કીજઈ સાદ. ૧૪ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ સભકર નવલખ જિણહરુ એ, પઇસત બીજી પોલિ દેવલોક સામ્યું કરઈ એ, સંઘવી બિઠા ઊલિ. [વસ્તુ] નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આવંતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પંચશબ્દ-વાજિંત્ર વાજઈ, પઈસારુ સંઘવી હુઈ. ભુંગલ-ભેર-ઝિણિ ગગન ગાજઈ, ઢોલ-દદામાં દડદડી વાજઈ ગુહિર નીસાણ, ધવલમંગલ બાલા દેઈ, અરીયણ પડઈ પરાણ. ૧૬ [ઢાલ] મેલાસાહ તણી દેહરીઈ, ધર્મનાથનઈ નમતાં જઈઈં. મૂલ દૂવારિ થાણુ એ, સાહમી સવાલાખી ચુકીધર. વસ્તગિ થાપિઉ તિહાં નેમીસર, પ્રણમુ પાસŪ દેહરીઅ. નેમિ નિહાલી તોરણિ વધાવુ, દાન દેઈ પાઉ-મંડિપ આવ નેમિનાથ સિ૨ નાંમીઈ એ, ત્રિવારઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણ, ફૂલફલે જિન ભેટીઈ એ. પૂજ રચીનઈ અગર ઊખેવઉ રતન-થાપિત નેમીસર સેવઉ ૧૫ ભમતી ચેત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિણવર પૂજીજઈ ધર્મશાલા ચૈઈત્ય વંદન કીજઈ, અપાપાઢિ જાઈઈ એ. અતીત ચઉવીસી સાત તીર્થંકર, તે પૂજી જઈ પાપક્ષયંકર આઠમૂ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદાવિઉં બપભટસૂરિ તિહાં અણાવું, અરિઠનેમિનઈ દેહરઈ એ. For Private & Personal Use Only અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ-જનમ સફલ હુઉ હેવ ગજપદ-કુંડ સનાન કરું, ધોતિ કરી આવ્યા પ્રાસાદિ ન્હવણ-મહોછવ કીઉ નવનાદિ, કેસર-ચંદન ચરચીઈ એ. ૧૯ ૧૭ ૧૮ ૨૦ ૨૧ www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy