SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ’ Jain Education International હવઈ પીત્તલમઈ દિગંબર બિંબ નેમિતરૂં પૂજઉ અવિલંબ બહુતિરિ દેહરી પૂજીઈ એ ત્રિણિ તોર વસ્તગિ ઇંહિઁ કીધી આદિલ ભોઅણિ ત્રણિ પ્રસિધી, લાખ લાખ ધન વેચીઉ એ. ૨૨ વસ્તગિ કીધુ સેત્તુજિ-અવતાર આદીસરનઈ કઅ જોહાર ગિરુઆં પીતલ બિંબ નમુ ડાબા-જિમણા ગયવર બિઉ વસ્તુગિ-તેજૂગ ઊરી તેઉ સોમ અનઈ આસરાજ અછઈ. રંગમંડપ નવ-નાટક સોહાઈ પૂતલીએ અપછર મન મોહઈ જોતા તૃપતિ ન પામઈ એ, અષ્ટાપદિ જિણવર ચઉવીસઈ જિમણઇ સમેત સિહરિ જિણ વીસઈ, વઈરા દેહરી જોઈઈ એ. ૨૪ જીરાઉલઉ ગોઈઆગરિ થાપિઉ, તે પૂજી કલિયુગ સંતાપ્યઉ ચેત્ર-પવાડિઈ સાંચર્યા એ, શાંણાગર ભૂંભવ પ્રાસાદð વિમલ પાસ થણઉ સરુઉ સાદિ, મુખમંડપ રુલીઅમણઉ એ. ૨૫ સાવ પીતલમઈ બિંબ વખાણું કંચણ બલાણા ઉપમ આણં કલ્યાણત્રય પેખીઈ એ, સમરસિંહ કીધુ ઉધાર ત્રિહરૂપે છઈ નેમિકુમાર, મેઘનાદ મંડપ સધર. જગતિઇ બાવન દેહરી દીસઈ જિણવર જોતાં હઈડઉં હીસઈ માલદેવ તણઉ ભદ્ર ભલઉ, રતનદેગુરુ પીત્તલસામિ પશ્ચિમ ભદ્ર હાજાનઈ નામિ, ઉત્તરદસિ ભદ્ર વર્ણવું એ. ૨૩ સદઈવછેરઈ તેઉ કરાવિ હવઈ ખરતરવસહીભણી આવિ For Private & Personal Use Only ૨૬ ૨૭ નરપાલસાહની થાપના એ, સતોરણઉ પીત્તલમઈ વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર, કાસગીઆ પીત્તલતણા એ. ૨૮ ૨૭૫ www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy