________________
અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ’
૨૭૩
શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટી સમરીય અંબિકિ સરસતી, વંદિય નેમિ નિણંદ ઊજલિગિરિ જિનવર-થર્અ, હઈઈ ધરી આણંદ. ૧ શ્રીગિરિનારહ તલહટીય, જૂનૂગઢ સવિશાલ સલખ-પ્રસાદિ જુહારીઈએ તિજલપુરિનું પાસ. ૨ સમરિસિંઘિ ઊધાર કી, ઉસવંસ અવયાર તુ સંઘવી ધુંધલ તણી એ, જિણહરિ આદિ જુહાર. ૩ ધરણિગવસહી વંદીઈ એ, સ્વામીશ્રી મહાવીર ડાબઈ ભદ્રપ્રાસાદ તિહ પૂનિગ ગુણગંભીર. ૪ ખમાણાવિસણી કારવીય લખરાજ ધરીઅ ઊછાહ પીતલઈ પ્રભુ પૂજઈ એ, રિસહસર જિણના. ૫ હવિ ગિરિવરણી સાંચર્યા એ, દામોદર સવિલાસ સોવનરેખનદી-કન્ડઈ એ, કાલમેઘ ક્ષેત્રપાલ. રાયણિ આંબા આંબલીય, વનસઈ ભાર આઢાર મોર મધુર-સરિ સોહતી એ, ગિરિ પાખલી વન બાર ૭ પાજ કરાવી સોહલીય, બોવિથ ઉદયન સાખ બાહડ વીસલપુરીય તિહાં, વેચા ત્રિસઠિ લાખ. ઊસવાલ સોની પદમતણી, પાજઈ પહિલી પરવ પરવ બીજી પોરવાડ તણી, વીસ ભીમ કરિસિ ગર્વ. ૯ હાથીવંકિ ઝીલિ દીસઈ, રાયણિ રુખ વિશ્રામ ત્રીજી ધુલીય પરવ લોડણાયમની અભિરામ. ૧૦ ત્રિÇ સલઉરી ચાહતાં એ લાગઈ સીઅલ વાઉ માંકડકૂડી-કન્ડિઈ ચઉથી, માલીપરવઇં જાઉ. ૧૧ વાંકી ચૂંકી વાટડી અલિઈલી સાપલ જેમ વરતિજ્ઞ સિલખડકી પરઈ એ, બીજી ખડકી તેમ. ૧૨ પાંચમી પરવ સૂઆવડીઅ વહેલી અંબર હેઠિ
જાતાં જિમણઈ સહસબિંદ ગુફા ભણી દિલ દ્રઠિ. ૧૩ નિ, ઐ- ભા. ૧-૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org