________________
જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’
૨૬૭
દેઅલ દેખી મનિ ગહગહીય સફલત કએ જે મારિગ સહીય રહીયે પાપ અસેસો–૧૯ તિનિ પયામિણ દેઈ ત્રિવારય માહિ જઈ નેમીસ જુહારઈ. સારઈ કાજ સવસો–૨૦ cવણ પૂજયીય વંદણ સારી બહુત્તરિ દેહરે જિણહ જુહારી હારી તે દ્ધિ ન જન્મો-૨૧ અપાપામઢિ આઠ તીર્થકર ગઈય ચઉવીસી બોલાઈ મણિવર સુરવર કરય પ્રણામો–૨૨ કલ્યાણત્રય નેમિ નમસ્ ચંદ્રગૂહા વેગિઈ જાએસિ કરીસુ સફલા પાગો–૨૩ નાગમોરિ ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલક પિંડ જ ઈદ્રમંડપ સો ચંગો-૨૪ ઊજલગિરિ સેતુજ અવતરી આદિકિણેસર અ—િ અણસરી દરીયં હર અસેસો–૨પ સમેતિસિહરિ અષ્ટાપદિ દેવા વાંદઉ કવડિજક્ષ મરુદેવા રાજલિ – રહનમીસો–૨૬ ઘંટાક્ષર છત્રશિલા વખાણું અંબુસહસ્ત્ર પ્રભુ દીક્ષા જાણું નાણ હવે તસ રૂખો-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org