________________
૨૬૬
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય'
આંબા રામણિ તણીય વનરાજી જાણે આવિલ જલહર ગાજી ભાજય ગિઉ દુક્કલો–૧૦ મન રગિ જઉ ચડીય પાજ તુ નિશ્ચઇ સરીયાં અહ કાજ રાજ-પાહિ અસંતો—૧૧ પ્રીય ભણઈ, દુખિ જઈય તિહાં અચ્છાઈ નિરંતર સીયલી છાયાં બાહો મ મેલ્હિસિ કંતો—૧૨ ઇકિ વીસમઈ ઇકિ આઘા જાઈ ઇકિ મનરંગિ વાયત્ર વાઈ ઈક ગાયઇં તીહાં ગીતો–૧૩ પહિલી પરવંઈ લેઈ વિસામી બીજા ઊપરિ વિહલા ધામ... જિમ પામુ ભવ-સંતો–૧૪ આગલિ...છઈ માકડ પગથાહર તીચ્છો અતિ સાકડ કાઈ કર્ડિકર રઈજ હાથો–૧૫ ધન ધન તુ બાહડદે મુહતા મા........સહંતા જાતા સંઘહ સાથો-૧૬ ત્રિપુ શિલા ત્રીજી પર્વ ભણીઈ ચઉત્થી સૂતકકારણિ સુણીયા હણી....રો–૧૭ તુ પામી મઇ પોલિ જ પહિલી પુણ્ય-કાજિ જે અચ્છાઈ સઈલી હલીક દિલ સારો–૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org