SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૮* નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બિહુ બેટ્ટસિઈ અંબિકમાતા સાંબ-પજૂન અવલોણા જાતાં વલતા પ્રણમ્ સુખો-૨૮ તિહં અછઈ કંચન-બલાણું. સિદ્ધિ-વણાયગ પોલિ વખાણું જાણું પ્રણમ્ નિત્યો–૨૯ સહસ્રબિંદ ગંગાજલ જોઈ પ્રભુ નમીસરુ દેહ જ ધોઈ જે ય હુઈ સુપવિત–૩૦ ક્રમિ ક્રમિ ચેત્રપ્રવાડિ જ કીધી મર્ય-જનમ ઊગારિ જ લીધી સીધી સઘલી ય વાતો–૩૧ ભમી ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહરે પાય જ લાગી માગઉં સિવસુહ-નાતો—૩૨ હરખિઈ મૂલિગભારુ પામીયા નયણિ નરીય િનેમિ સુસામીય કામીય-ફલ-દાતારો—૩૩ જા ગયÍગણિ રવિ-સિરિચંદો મૂરતિ સામિ તણીય તાં નંદુ આણંદ સુખ ભારો—૩૪ હું મૂરખ પણઈ અછું અજાણ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એહે—રૂપ પઢઇ ગણઈ જે એ નવરંગી ચેત્રપ્રવાડિ અતિહિ સુચંગી ચિંગીય કરઇસુ દેહો—૩૬ ઇતિ શ્રી ગિરનાર ચૂત્રપ્રવાડિ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy