________________
૨૫૪
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
ઈસ્વીસના ૧૩મા શતકના અંતિમ ચરણમાં થઈ ગયા હોય તેવો સંભવ છે.
ટિપ્પણો :
4. Ed. H. R. Kapadia, Descriptive Catalogue of Manuscripts in The Government Manu
scripts Library, Vol XIX, Poona 1962, pp. 94-96, ૨. સ્તોત્રનો પાઠ પ્રતોની પ્રતિલિપિના આધારે શ્રી જિતેન્દ્ર શાહે શોધી આપ્યો છે જેનો અહીં સહર્ષ ઉલ્લેખ
કરું છું. ૩. કાર્ય માટે કાપડિઆ “Is he Jaitrasuri or his devotee” એવો પ્રશ્ન કરે છે (જુઓ એમનું પૃ. ૯૪);
પણ જિતેન્દ્ર શાહ શ્રી મૈત્રવિનતિનપાન પરથી કર્તા જૈનસૂરિ જ શિષ્ય હોવાનો નિશ્ચય કરે છે. ૪. સિદ્ધસેન દિવાકરની ૨૧મી દ્વાત્રિશિકા, માનતુંગાચાર્યનું પ્રસિદ્ધ ભક્તામર સ્તોત્ર, બપ્પભદિસૂરિનું
શાંતિદેવતાસ્તોત્ર વગેરે સાથે સરખાવતાં આવી છાપ ઊઠે છે. આ બધાં સ્તોત્રો જાણીતાં છે એટલે તેના
સંદર્ભો અંગે વિસ્તાર કરતો નથી. ૫. ખાસ કરીને અનુસ્વારના પ્રાસાનુપ્રાસથી એવી અસર ઊભી થાય છે. ૬. ત્યાં છેલ્લું ચરણ, છંદ, અલબત્ત, ભુજંગપ્રયાત છે. ૭. ખાસ કરીને વિનયચંદ્રનું શત્રુંજય ચૈત્યપરિપાટી-સ્તવ તથા એમનું જ ગિરનાર ચૈત્યપરિપાટી-સ્તવ પ્રસિદ્ધ
થઈ ચૂક્યાં છે. ૮, ૧૩મી સદીના શ્રાવકોમાં “જૈત્રસિંહ” નામ જોવા મળે ખરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org