________________
કુમુદચંદ્રાચાર્ય પ્રણીત ‘ચિકુર દ્વાત્રિંશિકા’
ચામર'નો પ્રતિહાર્યો અંતર્ગત સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. જુઓ સં૰ પન્નાલાલ જૈન, ભારતીય જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથાક ૮ (પ્રથમ ભાગ), દ્વિતીય સંસ્કરણ, કાશી ૧૯૬૩, ૨૩/૨૪૭૩, પૃ ૧૪૨-૫૪૯ પર અપાયેલું વર્ણન.
૨૦. જુઓ કલ્યાણમંદિરસ્તોત્રનું નીચેનું પથ :
स्वामिन्! सुदूरमवनम्य समुत्पतन्तो मन्ये वदन्ति शुचयः सुरचामरौधाः । येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय
ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ||२२||
૨૧. નોંધનીય એટલા માટે છે કે, ગોતાંબર પરંપરામાં ચામરોના સમૂહની વાત જ પ્રાતિહાર્ય વિષય પરના પ્રમાણભૂત જૂના સાહિત્યમાં મળતી નથી.
૨૩૯
૨૨. જુઓ અહીં પ્રકાશિત કૃતિ, પદ્ય ૨.
૨૩, જુઓ ૨ ૨.P. N. Dave, “Kumudachandra," Summaries of papers, 21st session, All India Oriental Conference, Srinagar 1961, pp. 104-105, as incorporated in Upadhyaya, 3. 'Studies in Siddhasena's,' p. 34. Therein it is thus recorded : “The second vs. of C. Dvr. Contains the word hevaka of Persian or Arbic origin, not current till 11th Century A.D.”
૨૪. શૈલી ૧૨મા શતકના પૂર્વાર્ધની છે. અને કેમ કે આ સ્તોત્રનો પ્રચાર ગુજરાતમાં થઈ શકયો છે તે કારણે પણ
તે આ જ કુમુદચંદ્ર હોવા જોઈએ. અમને સ્મરણ છે કે, પં. જુગલકિશોર મુખારે, કે પછી ડા. જ્યોતિપ્રસાદ જૈને પણ કલ્યાણમંદિરસ્તોત્રના રચયિતા પ્રસ્તુત કુમુદચંદ્ર હોવાનો તર્ક ક્યાંક પ્રકાશિત કર્યો છે.)
૨૫. ભદ્રેશ્વરની કહાર્વિલ (ઈસ્વી ૯૫૦-૧૦૦0)થી લઈ આમદેવસૂરિ (ઈસ્વી ૧૧૩૩) આદિ સૌ મધ્યકાલીન શ્વેતાંબર કર્તાઓ સિદ્ધસેનની કૃતિઓ સંબંધમાં દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકાની જ વાત કરે છે; તેમાંના કોઈએ ૪૪ પદ્યવાળા કલ્યાણમંદિરસ્તોત્રનો તેમની કૃતિ હોવા સંબંધમાં જરા સરખો નિર્દેશ દીધો નથી.
૨૬. સ્તોત્રમાં વિનિયોગ કરેલ ઉપમાઓ આદિ અનેકવિધ અલંકારાદિ વિશે અન્ય વિદ્વાનુ ચર્ચા કરનાર હોઈ અહીં તે સંબંધમાં ચર્ચા છોડી દીધી છે.
Jain Education International
૨૭. એજન.
૨૮. સ્તોત્ર જોતાં દેખાઈ આવે છે કે તે વિદ્ભોગ્ય, અમુકશે ક્લિષ્ટ કૃતિ છે, કંઠસ્ય કરવા માટે નથી. ૨૯. મૂલપ્રતની નકલ પરથી સ્તોત્રનું સંશોધન પેં મૃગેન્દ્રનાથ ઝા, શ્રી અમૃત પટેલ, અને પં. રમેશભાઈ રિયાએ કર્યું છે, જે બદલ સંપાદકો એ ત્રણે વિદ્વાનોના આભારી છે. થોડાં વર્ષ અગાઉ ડા પિનાકિન ત્રિવેદીએ દ્વિતીય સંપાદકને આ સ્તોત્રની પ્રત ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં હોવાનું જણાવેલું, જ્યાંથી તે સંપાદનાર્થ પછીથી પ્રાપ્ત કરવામાં આવેલી. સંપાદકો ડા દવેના આભારી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org