________________
૨૩૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
૧૪. જેવા કે, પદ્ય ૩૯, ૪૧.
त्वं नाथ ! दुःखिजनवत्सल ! हे शरण्य ! कारुण्यपुण्यवसते ! वशिनां वरेण्यं ! । भक्त्या नते मयि महेश ! दयां विधाय
દુલ્તનતત્પરતાં વિદિ રૂછા देवेन्द्रवन्ध ! विदिताखिलवस्तुसार ! સંસારતાર ! વિપો ! મુવનધિનાથ ! | त्रायस्व ! करुणाहृद् ! मां पुनीहि
સીત્તમ મયદ્રવ્યસનાનુરાશે : III ૧૫. જેમ કે, પદ્ય ૩૩ની પહેલાં અસુંદર વા ક્લિષ્ટ બે ચરણો,
ध्वस्तोर्ध्वकेशविकृताकृतिमर्त्यमुण्डप्रालम्बभृद्भयदवकविनिर्यदग्नि ।
અને પદ્ય ૩૪નું ત્રીજું ચરણ,
भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः ૧૬. જેમ કે પદ્ય ૩૯માં જે શરષ્ય !, વશનાં વરખ્ય !, પદ્ય ૪૦માં રર શબ્બ ! આવાં કેટલાંયે દૃષ્ટાંતો છે. ૧૭, “ કલ્યાણ મંદિરસ્તોત્રના ૨૫મા પદ્યમાં સુરદુંદુભિ દ્વારા જે સૂચન કરાયું છે તે દિ સર્વનંદિ (ઈ. સ.
૪૫૮) પછી અને દિ. વીરસેન (ઈ. સ. ૮૧૬)ની પૂર્વે થઈ ગયેલા દિ. યતિવૃષભે તિલોયપષ્ણત્તિ (માધિયાર ૪)ના ૯૨૪મા પદ્યમાં ‘સુરદુંદુભિ' વિશે કર્યું છે.” (જુઓ એમનો જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય, ઉપખંડ ૧ : લલિતસાહિત્ય, પ્ર. ૨૭, શ્રી મુક્તિ-કમલ-જૈનમોહનમાલા : પુષ્પ ૬૪, સુરત ૧૯૬૮, પૃ. ૨૯૬.)
પ્રા. કાપડિયા નિર્દેશિત ગાથા નિમ્નોક્ત છે :
विसयकसायासत्ता हदमोहा पविस जिणपहू सरणं । काहिंदु वा भव्वामं गहिरं सुरदुंदुही सरई ॥
– તિલ્લો પત્તી - ૪. ૧૩૩.
(સં. ચેતનપ્રકાશ પટની, તિલ્લો પત્તી (દ્વિતીય ખંડ), પ્ર. સં. કોટા, પૃ. ૨૮૩. પ્રા. કાપડિયાએ અગાઉના સંસ્કરણમાં ગાથાનો ક્રમાંક ૪.૯૨૪ બતાવ્યો હતો.)
૧૮. પુન્નાટસંઘીય જિનસેનના હરિવંશપુરાણ(ઈ. સ. ૭૮૪)માં અષ્ટપ્રતિહાર્યોમાં ચામર પ્રતિહાર્યની વાત
કરતાં સહસ્રો ચામરોનો ઉલ્લેખ છે. સં. પન્નાલાલ જૈન, જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથાંક ૨૭, દિલ્હી-વારાણસી ૧૯૭૮, ૫-૬ / ૧૧૭, પૃ. ૬૪૪-૬૪૫.
૧૯, પચ્ચસ્તુપાન્વયી વીરસેન-શિષ્ય જિનસેનના આદિપુરાણ (પ્રથમ ભાગ)માં “ચામરાલી” તથા “૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org