SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ કુમુદચંદ્રાચાર્ય પ્રણીત “ચિકુર કાત્રિશિકા' તરીકે ગણવા લાયક છે એમ કહેવામાં વાંધો જણાતો નથી.” જુઓ એમની “પ્રસ્તાવના”, મmમરીચાળમંદિરમિ૩Uસ્તિોત્રરથમ, શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ગ્રંથાંક ૭૯, સુરત ૧૯૩૨, પૃ. ૩૩. એ પુસ્તકમાં એમણે અનેક સ્થળે પ્રસ્તુત સ્તોત્રને સિદ્ધસેનની જ કૃતિ ઘટાવી છે. ૫. મુનિરાજ દર્શનવિજય, “શ્રી ભક્તામર સ્તોત્ર”, જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૮, અંક ૧, પૃ. ૨૫. ૬. આ જગજાહેર હકીકત પ્રસ્તુત સંપ્રદાયના વિદ્વાનોમાં અનેક સ્થળોનાં લખાણોમાં પ્રકટ થઈ ચૂકી હોઈ અહીં તેના સંદર્ભો ટાંકવા જરૂરી માન્યા નથી. ૭. સંમતિપ્રકરણ, દ્વિતીય આવૃત્તિ, અમદાવાદ ૧૯૫૨, પૃ. ૧૦૨. ૮. જુઓ એમનો લેખ, “સત્યાન મં િસ્તોત્ર પ્રયતા', શોથાવ, ૨૫, નવે. ૧૯૯૧, પૃ. ૨૯. . Siddhasena Divākara : A Study, Summary of the content of his thesis in 3. Studies etc. by Modern Scholars' in Siddhasena's Nyāyāvatāra and Other works, Ed. A.N. Upadhye, Bombay 1971, p. 68. ૧૦. અપવાદ રૂપે શત્રુંજય પર મળેલા સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૭)ના લેખમાં બુદ્ધિનિવાસના ગુરુરૂપે કમુદચંદ્રનો ઉલ્લેખ થયેલો છે: જુઓ “શત્રુંજયગિરિના કેટલાક અપ્રકટપ્રતિમાલેખો”, સં. મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક, Sambodhi, Vol.7, Nos. 1-4, પૃ. ૨૧, લેખાંક ૨૨. પરંતુ પ્રસ્તુત કુમુદચંદ્ર તો ઈસ્વીસન્ના ૧૩મા શતકના બીજા-ત્રીજા ચરણમાં થઈ ગયા હોઈ તેઓ પ્રભાવકચરિતકારના જયેષ્ઠ સમકાલીન છે. એ કાળે “કુમુદચંદ્રએ સિદ્ધસેન દિવાકરનું દીક્ષાકાળનું અભિધાન હતું એવી માન્યતા પ્રચારમાં આવી ગયેલી; અને એના પ્રભાવ નીચે જ આવું અભિધાન આ શ્વેતાંબર મુનિએ ધારણ કર્યું હોવાનો સંભવ રહે છે. ગમે તેમ પણ આ એક જ અને પ્રમાણમાં પશ્ચાત્કાલીન દાખલો છે. ૧૧. સર્ગીના ૧૧-૧૨મીના લેખમાં કુમુદચંદ્ર ભટ્ટારકદેવનો ઉલ્લેખ છે. જુઓ જૈન શિનાg સંપર્ટ: દ્વિતીયો ભાગ, માણિકચંદ્ર-દિગંબર-જૈન ગ્રંથમાલા, પુષ્ય ૪૫, સં. પં. વિજયમૂર્તિ, મુંબઈ ૧૯૫૨, પૃ. ૩૬૪, ત્યાં લેખાંક ૨૪૬. તદુપરાંત ચિડગુરુ (પ્રાયઃ ઈસ્વી ૧૨૯૦)ના લેખમાં કુમુદચંદ્રદેવ'નો ઉલ્લેખ છે. જુઓ નૈન શિતાનેa સંગ્રહ: તૃતીયો ભાગ, સં. પંવિજયમૂર્તિ, મા-દિવ-જૈટ-ગ્ર, પુ. ૪૬, મુંબઈ વિ. સં. ૨૦૧૩ ઈ. સ. ૧૯૫૭, ત્યાં પૃ. ૨૯૮, લેખાંક ૪૩૨. તે સિવાય તે જ ગ્રંથમાં ઐહોળના ૧૨મા-૧૩મી સદી લેખમાં : કુમુ(દ? દેન્દુ એવા નામના મુનિનો ઉલ્લેખ થયો છે. પૃ. ૨૬૯, લેખાંક ૪૪૪. અને હળબીડના સન્ ૧૨૬૫ લેખમાં આચાર્યોની નામાવલીમાં કુમુદેન્દુ-માધવનનંદિ-કુમુદચંદ્ર એવો ઉલ્લેખ થયેલો છે : જુઓ નૈન શિતાનેર સંગ્રહ (ભાગ ૪), મા-દિવ-જૈવ-પ્ર., ગ્રંથાંક ૪૮, પૃ. ૨૫૮-૨૫૯, લેખાંક ૩૪૨. એ સિવાય જોઈએ તો કેલગેરેના ૧૩મી સદીના ઉત્તરાર્ધના લેખમાં પણ માઘનંદિ-શિષ્ય કુમુદચંદ્રનો ઉલ્લેખ છે. (એજન, પૃ. ૨૭૧-૨૭૨, લેખાંક ૩૭૬), ૧૨. જેમ કે વાળમજમુદારેમવદ્યપેરિ (૨'), માતાવિન્દષ્ટિમા...(૭”), વૈરિવાશુ યશવ: પ્રતાયઃ (૭''') (૭) તાતા વત કથંવિત કર્મવીરા (૨૩) પાનીયમથકૃતનિત્યનુન્યમાન (૨૭”), ઈત્યાદિ અનેક દાખલાઓ છે. ૧૩. જુઓ તદ્વિષયક પ્રાકાપડિયાની વિસ્તૃત ચર્ચા “સ્તોત્રયુગલનું તુલનાત્મક પર્યાલોચન,” . . ન. તો. 2, પૃ. ૧૯-૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy