________________
કપૂરપ્રકર'નો રચનાકાળ
૧૧
૫. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૩૬ કે. ૪૮૪. ૬. એજન, પૃ. ૪૧૫, કં. ૫૯૮. ૭. જુઓ જૈન સાહિત્ય | ગૃહત્ કૃતિહાસ, પા૬, વારાણસી, ૬૭૬, પૃ. ૧૬૦. ८. श्रतज्ञान प्रसारक सभा. अहमदाबाद. १९८४. ‘સિંદૂરપ્રકર' કાવ્યનું ઉપોદ્દાત પદ્ય આ પ્રમાણે છે : सिन्दूरप्रकरस्तपः करिशिरः कोडे कषायाटवी, दावाचिनिचयः प्रबोधदिवसप्रारंभसूर्योदयः । मुक्तिस्त्रीकुचकुम्भकुङकुमरस: श्रेयस्तरोः पल्लवप्रोल्लास: कमयोर्नखद्युतिभरः पार्श्वप्रभोः पातु वः ॥१॥ એક હિંગુલમકર નામક કાવ્યકૃતિનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે. એ અભિધાન પણ સિંદૂરપ્રકરને આભારી હોઈ શકે છે. (આવી નોંધ (સ્વ) હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ક્યાંક આપ્યાનું સ્મરણ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org