SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૯ ૨૨. જુઓ મો દઇ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૨૫૩, તથા દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧મો, સંસ્કરણ રજું, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૦૭. શાસ્ત્રીજી નોંધે છે : “..વાલ્મટ કવિએ વાલ્મટાલંકાર તથા જયમંગલાચાર્યે કવિશિક્ષા નામના ગ્રંથો સિદ્ધરાજના રાજ્યકાળમાં રચ્યા છે.” (જયમંગલાચાર્યના સંદર્ભમાં આમ કહેવા માટે એમનો આધાર એમણે ટાંકેલ “પીટર્સનનો રિપોર્ટ ૧૮૮૨-૮૩, પૃ. ૮૦, ભૂમિકા પૃ. ૩૧ હોય તેમ જણાય છે) આ સિવાય જુઓ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, “સોલંકી રાજયની જાહોજલાલી”, ગુજરાતનો રાજકીય, પ્રકરણ ૪, પૃ. ૫૬. ૨૩. Jથ વિદ્રાજ્ઞા થતાવા ગામમૂરથ: પુરવન પૃષ્ઠ : एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिर्जिता, मन्ये हन्त सरस्वती जडतया नीरं वहन्ती स्थिता । कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलात्तन्त्रीकां गुरुसिद्धभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ।। (જિનવિજયજી, પૃ. ૬૩) ૨૪. સિદ્ધરાજ સંબંધી તેમના કોઈ કાવ્યમાં વા અન્ય કોઈ કૃતિમાં હોય. ૨૫ મો દઇ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૨૫૫માં દેશાઈ સૂચવે છે કે “મુનિરત્નસૂરિના અમચરિત્રની પ્રથમદર્શકત લખનાર સાગરચંદ્ર તે જ આ હોય” (એજન, પાદટીપ ૨૮૮.) આ વાત સંભવિત નથી. અમચરિત્રનો રચનાકાળ સં. ૧૨૫૨ / ઈ. સ. ૧૧૯૬ છે. જ્યારે સાગરચંદ્રની ઉક્તિઓ તો તેનાથી પ૫ વર્ષ પૂર્વે રચાઈ ગયેલા વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિમાં મળે છે. વધુમાં વધુ તેમને રાજગચ્છીય માણિજ્યચંદ્રના ગુરુ માની શકાય, પણ તે શક્યતા મને તો લાગતી નથી. આ કોઈ ત્રીજા જ સાગરચંદ્ર જણાય છે. ૨૬. અંબાલાલ પ્રેમચંદ શાહ, “ભાષા અને સાહિત્ય”, ગુજરાતનો રાજકીય, પ્ર. ૧૨. પૃ. ૨૯૭. ૨૭. સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬, પૃ. ૭૬-૭૭. ૨૮. એજન. જુઓ ત્યાં “પ્રાસ્તાવિક વક્તવ્ય”, પૃ. ૧૦-૧૧. ૨૯. એજન, પૃ. ૧૮-૧૯. 30. Literary Circle of Mahamatya Vastupala, Shri Bahadur Singh Singhi Memories Volume No. 3, Bombay 1953, pp. 72, 81, and 144-145. ૩૧. મો. દ. દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૩૯૨. પ્રવચનસારોદ્ધારવૃત્તિ સં. ૧૨૯૫ | ઈ. સ. ૧૨૩૯માં માણિક્યસૂરિના વચનથી લખવામાં આવી તેની નોંધ મળે છે. મિતિ જોતાં આ માણિજ્યસૂરિ પ્રસ્તુત માણિક્યચંદ્રસૂરિ જ જણાય છે. (જુઓ-New Catalogue of Sanskrit and Prakrit Manuscripts Jesalmer Collection, L. D. Series 36, Col. Muni Shri Punyavijayaji, Ahmedabad 1972, p. 71. 32. Literary Circle., pp. 79-81. 33. Kāvyaprakāśa of Mammata, Part second, "Introduction", Rajasthan Puratana નિ, ઐ, ભા૧-૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy