________________
નિર્ગન્ધ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
પ્રબંધકારના કહેવા પ્રમાણે આ કારણસર રાજાની મીઠી નજર રામચંદ્ર પર પડવાથી, ઉપાશ્રયે આવ્યા બાદ, સૂરિના જમણા લોચનમાં પીડા ઊપડી અને અંતે તેમની નેત્રદીપ્તિ નષ્ટ થઈ.
૧૬૮
૧૦. ચતુરવિજયજી, પૃ. ૪૯.
૧૧. (સ્વ) મુનિ કલ્યાણવિજયજીનાં જુદા જુદા સામયિકોમાં વિખરાયેલા લેખો એકત્ર કરી છપાવવા જરૂરી છે. અહીં વારાણસીમાં મારી પાસે તેમનું લખેલું કેટલુંક સાહિત્ય ઉપસ્થિત છે, કેટલુંક નથી. ૧૨. સં૰ જિનવિજય, પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ બીજો), પ્રવર્તક કાંતિવિજયજી જૈન ઇતિહાસ ગ્રંથમાળા પુષ્પ છઠ્ઠું, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ૧૯૨૧, પૃ ૨૧૧, લેખાંક ૩૫૨.
૧૩.જિનવિજય, પ્રાચીન, પૃ. ૨૧૧.
૧૪, સાંપ્રત લેખમાં પાછળ મૂળ પથ ઉતૃત થયું છે.
૧૫. પ્રબંધકારો પંડિત રામચંદ્રનું જમણું લોચન ગયાની જ વાત કરે છે. અંધ થયા તેવું કહેતા નથી. કવિતાઓમાં તો સ્પષ્ટપણે અંધત્વ ઉલ્લિખિત હોઈ, તેમાં દષ્ટિદાનની અભ્યર્થના વ્યક્ત થઈ હોઈ, તે વાત કંઈ જુદી જ, અને એથી જુદા જ રામચંદ્ર અનુષંગે છે તેમ માનવું ઘટે.
૧૬. પંડિત રામચંદ્રની અણહિલ્લપત્તનના કુમારવિહાર અનુલક્ષે રચાયેલ કુમારવિહારશતક તથા ધોળકાની હૃદયનવિહા૨પ્રશસ્તિની શૈલીને મુનિ રામચંદ્રની હાર્દેિશિકાઓ, પોશિકાઓ સાથે સરખાવતાં થોડુંક શૈલીગત ને થોડુંક સમયગત વૈભિન્ય વરતાય છે.
૧૭. F. Keilhorn, “The Cahmanas of Naddula", cf. Sundha Hill Inscription of Ciacigadeva; [Vikrama] Samvat 1319' Epigraphia Indica, Vol. IX-1907-08, p. 79. ૧૮. H. K. Kapadia, Descriptive Catalogue of the Goverriment Collections of Manuscripts Library, Vol. XVII, Pt. IV, Bhandarkar Oriental Research Institute, Poona 1948, Pp. 216-217; તથા Catalogue of Sanskrit and Prakrit Manuscripts : Muniraja Sri Punyavijayaji's Collection, Part II, L. D. Series No. 5, Ed. Ambalal P., Shah, Ahrmedabad 1965, p. 362.
કાપડિયાએ જયમંગલસૂરિને સ્થાને “મંગલસૂરિ"વાંચ્યું છે. પણ કર્તાએ સોળમી કડીમાં “જયઈ મંગલસૂરિ બુલ્લઈ’એમ સ્પષ્ટ નોંધ્યું છે.
૧૯. Catalogue of Sanskrit and Prakrit Manuscripts, Ac Vijayadevhsirl's and A, Ksantisuri's Collections, Part IV, L. D. Series No. 20 Ed. Pt. Ambalal P. Shah, Ahmedabad 1968, p. 95.
૨૦. Catalogue of Sanskrit and Prakrit Marnuscripts : Muniraj Sri Punyavijayaji's Collections, Part 1, L. D. Series No 2, Ed. Pt. Ambalal P. Shah, Ahmedabad 1962, p. 182.
૨૧. વિગત માટે જુઓ પાદટીપ ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org