SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ Granthamala, No. 47, Jodhpur 1959, pp. 12-13. ૩૪. એજન. ૩૫. સં. આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૪૧, મુંબઈ ૧૯૫૬, “નરવર્મપ્રબંધ”, પૃ ૧૧૨-૧૧૭. નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૩૬. એજન. ત્યાં કુમારપાળના પુત્ર નૃપસિંહના મરણની વાત કહી છે જે અન્યત્ર ક્યાંય નોંધાયેલી નથી. ૩૭. એજન. આ સ્તોત્ર મળી આવ્યું છે અને નિગ્રન્થ અંક ૩(અમદાવાદ ૨૦૦૧)માં જિતેન્દ્ર શાહ અને મારા દ્વારા સંપાદિત થયું છે. ૩૮. દ્રવ્યાલંકારટીકા (સં. ૧૨૦૨ / ઈ. સ. ૧૧૪૬) અને વિવૃત્તિ સહિતના નાટ્યદર્પણમાં પં. રામચંદ્રના સહલેખક રૂપે જે ગુણચંદ્ર આવે છે તે રામચંદ્રના ગુરુબંધુ છે કે તેમના પોતાના શિષ્ય તે વાત ચોક્કસ નથી. સં ૧૨૪૧ / ઈ સ૰ ૧૧૮૫માં પૂર્ણ થયેલ સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધના પ્રથમ શ્રવણ વખતે આ ગુણચંદ્ર ગણિ ઉપસ્થિત હતા. ૩૯. આ ઉપરથી તો નિઃશંક નિશ્ચય થાય છે કે માણિક્યચંદ્ર વિરચિત સંકેતનો સમય ઈ. સ. ૧૧૬૦ હોવો અસંભવિત છે. ઈ. સ. ૧૨૩૯માં પણ માણિચસૂરિની વિદ્યમાનતા હોવા વિશે અગાઉ અહીં નોંધાઈ ગયું છે. વિશેષ નોંધ : ઉપર્યુક્ત લેખ પ્રગટ થઈ ગયા બાદ સાંપ્રત લેખક અને શ્રી જિતન્દ્ર શાહ દ્વારા નિગ્રન્થ ૩ (૨૦૦૧)માં એક સાગરચંદ્રનું ‘ક્રિયાગર્ભિત ચતુર્વિંશતિસ્તવ' સંપાદિત કરવામાં આવ્યું છે, જેમાં તેના કર્જા ઉપરકથિત હેમચંદ્રશિષ્ય સાગરચંદ્ર હોવાનું નિશ્ચિત કર્યું છે. પ્રસ્તુત લેખ આ સંકલનમાં પૃ ૨૪૫૨૫૨ પર સમાવિષ્ટ કરેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy