________________
૧૬૬
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
રાજગચ્છ-પટ્ટાવલિ
પ્રદ્યુમ્નસૂરિ (દિગંબરજેતા)
તર્કસંચાનન અભયદેવસૂરિ (વાદમહાર્ણવના કર્તા)
વાદિ ધનેશ્વરસૂરિ (પરમાર મુંજ અને ભોજના સમકાલિક)
અજિતસિહસૂરિ
વર્ધમાનસૂરિ
શીલભદ્રસૂરિ
દેવચંદ્રસૂરિ
વાદી ધર્મસૂરિ શ્રીચંદ્રસૂરિ (ચાહમાન અર્ણોરાજવિગ્રહરાજના સમકાલિક આઈ. સ. ૧૧૨૦૧૧૮૦)
પદ્મદેવ જિનદત્ત જિનેશ્વરસૂરિ
ચંદ્રપ્રભસૂરિ
ભરતેશ્વરસૂરિ વૈરસ્વામિ
ભદ્રેશ્વરસૂરિ
નેમિચંદ્ર
અજિતસિંહસૂરિ હરિભદ્રાચાર્ય
સાગરચંદ્ર
દેવભદ્રા
ચન્દ્રપ્રભસૂરિ માણિકયચંદ્ર
(પાર્શ્વનાથચરિત્ર સં. ૧૩૩૪ |
ઈ. સ. ૧૨૨૦) પ્રભાચંદ્રાચાર્ય (પ્રભાવકચરિત સં. ૧૩૩૪/ ઈ. સ. ૧૨૭૮)
સિદ્ધસેન (તત્ત્વજ્ઞાનવિકાસની સં. ૧૨૭૮ | ઈ. સ. ૧૨૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org