________________
ગૌતમસ્વામિસ્તવ'ના કર્તા વજસ્વામી વિશે
૧
૨
૧.
पुण्यप्राप्यं प्रतिष्ठाप्यं प्रतिष्ठाप्य प्रभूतद्रविणव्ययात् । ज्योतिरसाश्मनो बिम्बं जावडेनं न्यवेश्यत ।।
–થwટુથમ વાવ્ય ૭.૭૧-૭ર. (ધર્મોલ્યુદયમહાકાવ્ય માટે જુઓ સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૪, મુંબઈ ૧૯૪૯, સં. મુનિ
પુણ્યવિજય, પૃ. ૬૩). ૧૮. આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા મારા “નિર્વાણકલિકાનો રચનાકાળ અને આનુષંગિક સમસ્યાઓ”માં
થયેલી છે. ૧૯. મુનિ લાભસાગરગણિ સં. લિન-ખો, પ્ર. શા. રમણલાલ જયચંદ, ખેડા વિ. સં. ૨૦૨૬ (ઈ. સ.
૧૯૭૦), પૃ. ૧૦૬, ૧૧૭, શત્રુંજયમાહાભ્યની અંદરની વાત મેં મારી જૂની નોંધને આધારે લીધી છે. મૂળ પુસ્તક આ પળે ઉપલબ્ધ ન હોઈ પ્રસ્તુત પ્રકાશન સંબંધમાં નોંધવી ઘટે તે માહિતી અહીં લઈ શકો
નથી. ૨૦. બધા જ ગ્રંથકારો જાવડશાહવાળા ઉદ્ધારની વાત ઉદયનપુત્ર વાભઠ્ઠ મંત્રીએ ઈ. સ. ૧૧૫૫-૫૭માં
કરાવેલ ઉદ્ધાર પૂર્વેના ઉદ્ધારરૂપે નોંધે છે. ૨૧. સન ૧૯૭૪માં (સ્વ) પં. અંબાલાલ પ્રેમચંદ શાહ સાથે આ સંબંધમાં મારે વાત થયેલી ત્યારે તેમણે પણ
મને કહ્યું હતું કે આ આંકડામાં ચોથો અંક ઘટે છે. ૨૨. કદાચ એમ બન્યું હોય કે મહમૂદ હઝનીની ફોજનો એક ભાગ જે મહુવા તરફ ગયો હશે તે શત્રુંજય
તરફ વળ્યો હોય અને આદિનાથનું દેવળ ખંડિત કરતાં પુન:પ્રતિષ્ઠાની આવશ્યકતા ઊભી થઈ હોય. જાવડિ શાહ હઝનીથી છૂટીને આવ્યા બાદ ચાર પાંચ વર્ષે સ્વસ્થ બની, વ્યાપારમાં ફરીને સ્થિર થઈ, ધન કમાઈને પછી જ પુનઃ પ્રતિષ્ઠા માટે પ્રવૃત્ત થયા હોય એવો સંભવ પણ રહેલો છે. સં. ૧૦૮૮ | ઈ. સ. ૧૦૩૨માં આબુના વિમલમંત્રીના યુગાદિદેવના દેવાલયની પ્રતિષ્ઠા થયેલી. ઈ. સ. ૧૦૮૩માં મોઢેરાના પુરાણા પણ ઈ. સ. ૧૦૨૫-૨૬માં ખંડિત થયેલા દેવાલયને દૂર કરી તેને સ્થાને હાલ છે તે નવા મંદિરના (નિર્માણનું કાર્ય શરૂ થયેલું. આ સૌ વાતો ધ્યાનમાં રાખીએ તો શત્રુંજયતીર્થનો જાવડિકારિત ઉદ્ધાર (ઈ. સ. ૧૦૨૪ને બદલે) ઈ. સ. ૧૦૩૨ આસપાસ પણ હોઈ શકે.
૨૩. મુનિ પુણ્યવિજય, સં. Catalogue of Palm-leaf manuscripts in the antinātha Jain
Bhandāra, Cambay- [Part Two), GOS, No. 149, Baroda 1966, pp. 362-366.
નિ, ઐ- ભા. ૧-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org