SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૦. આ સંબંધમાં વિસ્તારપૂર્વક ચર્ચા હું મારા “નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ” નામના લેખમાં કરી છે. જુઓ આ ગ્રંથમાં પૃ. ૮૫. ૧૧. ચૈત્રગચ્છીય ક્ષેમકીર્તિકૃત કલ્પટીકા(સં૧૩૩૨ / ઈ. સ. ૧૨૭૬)માં આચાર્ય વિજયચંદ્રસૂરિના ત્રણ શિષ્યોમાં ક્ષેમકીર્તિના સતીર્થ્યરૂપેણ વજસેન મુનિનું નામ દીધેલું છે : (જુઓ L. B. Gandhi, A Descriptive catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan, Vol. 1, Baroda 1937, p. 356.) ૧૨. સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬, પૃ. ૯૯-૧૦૧. ૧૩. શત્રુંજયમાહાભ્યમાં ઈસ. ૧૩૧૫માં શ્રેષ્ઠી સમરસિંહ દ્વારા થયેલ ઉદ્ધારનો ઉલ્લેખ છે, ને જિનપ્રભસૂરિ આ કૃતિથી અજ્ઞાત છે. બીજી બાજુ તેની જૂનામાં જૂની હસ્તપ્રત સં. ૧૫૧૧ | ઈ. સ. ૧૪૫૫ની આ luya-ti Rajasthan Research Institute "A Catalogue of Sanskrit and Prakrit Manuscripts in the Rajasthan Research Institute (Jodhpur Collection) PT. II (A)," (zie મુનિ જિનવિજય), જોધપુર ૧૯૬૪ (પાન. ૨૮૨૨૮૩), પ્રત ક્રમાંક ૨૪૫૫ ૫૦૧૨ રૂપે નોંધાયેલ છે. ઈ. સ. ૧૫૦૫ના અરસામાં રચાયેલ એ કાળે ઉપલબ્ધ તેવા પ્રાચીન જૈન ગ્રંથોની સૂચિરૂપ બૃહટિપ્પણિકામાં આ શત્રુંજયમાહાભ્ય ગ્રંથને “કૂટગ્રંથ” (બનાવટી) કહ્યો છે તેવું (સ્વ) મુનિ કલ્યાણવિજયજીએ નોંધ્યું છે : ('પ્રાચીન જૈનતીર્થ'' ૮, “શત્રુંજય-પર્વત',- વન્ય-પરિણાતિ, જાલોર ૧૯૬૬, પૃ૦ ૨૮૫). ૧૪, આને સંપાદિત કરી મેં પ્રગટ કરી છે. જુઓ નિર્ચન્થ પ્રથમ અંક, અમદાવાદ ૧૯૯૫, પૃ. ૩૪-૪૫. આને ફરીથી સાંપ્રત પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. જુઓ અહીં પૃ. ૨૮૬. 94. Chimanlal D. Dalal (Ed.), GOS, No. VII Baroda 1917. ૧૬. સં. મુનિ પુણ્યવિજય, સુતર્તિવાસોનિચરિ વસ્તુપાત્રપ્રાપ્તિ સંઘ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૫, મુંબઈ ૧૯૬૧. પૃ ૧૫. ૧૭. પૂણીતુઃ સા: પ્રસુતિરસ્ત્રાગામમ: श्रीरामोऽपि युधिष्टिरोऽपि च शिलादित्यस्तथा जावडिः । मन्त्री वाग्भटदेव इत्यभिहिताः शत्रुञ्जयोद्धारिणस्तेषामञ्चलतामियेष सुकृती यः सद्गुणालङ्कृतः ।। - વસન્તવિલાસ ૧૪.૨૩ देवो दाशरथिः पृथासुतपतिः प्राग्वाटभूर्जावडिः । शैलादित्यनृपः स वाग्भटमहामन्त्री च तस्योद्धृतिम् ॥ સુતવરવિત્રિની ૨૬. ततो मधुमतीजातजन्मना सत्त्वसद्मना । देवतादेशमासाद्य, तपो-ब्रह्ममयात्मना । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy